Lohi Na Aashu Radave Chhe Duniya - Rohit Thakor
Singer :- Rohit Thakor
Lyrics :- M.S.Raval
Music :- Mayur Thakor
Label :- DK Films
Singer :- Rohit Thakor
Lyrics :- M.S.Raval
Music :- Mayur Thakor
Label :- DK Films
Lohi Na Aashu Radave Chhe Duniya Lyrics in Gujarati
લોહી ના આંસુ રડાવે છે દુનિયા
લોહી ના આંસુ રડાવે છે દુનિયા
ઝખ્મો જુદાઈ ના આપે છે દુનિયા
પ્રેમ કરનારને હખે ના રેવાદે
પ્રેમ કરનારને હખે ના રેવાદે
કોણ જાણે શું ચાહે દુનિયા હો..
જુદા રે પાડવા મથે આ દુનિયા
લોહી ના આંસુ રડાવે છે દુનિયા
જુરી જુરી મારશે રોજ રે રડાવશે
પ્રેમ મોં તમને ઝુકાવશે આ દુનિયા
જુરી જુરી મારશે રોજ રે રડાવશે
પ્રેમ મોં તમને ઝુકાવશે આ દુનિયા
પ્રેમિયો ના પ્રેમમ ડખા પડાવશે
પ્રેમિયો ના પ્રેમમ ડખા પડાવશે
કોણ જાણે છું ચાહે દુનિયા હો..
જીવતે જીવ તમને મારશે દુનિયા
લોહી ના આંસુ રડાવે છે દુનિયા
સદીયો થઇ ગઈ વર્ષો વીતી ગયા
તોયે હાચા પ્રેમ ની વેરી સે આ દુનિયા
જીવ પણ લેતા અચકાય ના આ દુનિયા
જીવ પણ લેતા અચકાય ના આ દુનિયા
કોણ જાણે છું ચાહે દુનિયા હો..
પ્રાણ ની પ્યાસી જુલ્મી આ દુનિયા
લોહી ના આંસુ રડાવે છે દુનિયા
પ્રેમ કરનાર ને હખે ના રેવાદે
પ્રેમ કરનાર ને હખે ના રેવાદે
કોણ જાણે છું ચાહે દુનિયા હો..
લોહી ના આંસુ રડાવે છે દુનિયા
ઝખ્મો જુદાઈ ના આપે છે દુનિયા
લોહી ના આંસુ રડાવે છે દુનિયા
ઝખ્મો જુદાઈ ના આપે છે દુનિયા
પ્રેમ કરનારને હખે ના રેવાદે
પ્રેમ કરનારને હખે ના રેવાદે
કોણ જાણે શું ચાહે દુનિયા હો..
જુદા રે પાડવા મથે આ દુનિયા
લોહી ના આંસુ રડાવે છે દુનિયા
જુરી જુરી મારશે રોજ રે રડાવશે
પ્રેમ મોં તમને ઝુકાવશે આ દુનિયા
જુરી જુરી મારશે રોજ રે રડાવશે
પ્રેમ મોં તમને ઝુકાવશે આ દુનિયા
પ્રેમિયો ના પ્રેમમ ડખા પડાવશે
પ્રેમિયો ના પ્રેમમ ડખા પડાવશે
કોણ જાણે છું ચાહે દુનિયા હો..
જીવતે જીવ તમને મારશે દુનિયા
લોહી ના આંસુ રડાવે છે દુનિયા
સદીયો થઇ ગઈ વર્ષો વીતી ગયા
તોયે હાચા પ્રેમ ની વેરી સે આ દુનિયા
જીવ પણ લેતા અચકાય ના આ દુનિયા
જીવ પણ લેતા અચકાય ના આ દુનિયા
કોણ જાણે છું ચાહે દુનિયા હો..
પ્રાણ ની પ્યાસી જુલ્મી આ દુનિયા
લોહી ના આંસુ રડાવે છે દુનિયા
પ્રેમ કરનાર ને હખે ના રેવાદે
પ્રેમ કરનાર ને હખે ના રેવાદે
કોણ જાણે છું ચાહે દુનિયા હો..
લોહી ના આંસુ રડાવે છે દુનિયા
ઝખ્મો જુદાઈ ના આપે છે દુનિયા
ConversionConversion EmoticonEmoticon