Khushiyo Tamari Ne Dard Mara Lyrics in Gujarati

Khushiyo Tamari Ne Dard Mara - Rakesh Barot
Singer : Rakesh Barot
Music : Vishal Vagheshwari
Lyrics : Harjeet Panesar
Label : Shri Ram Audio And Telefilms
 
Khushiyo Tamari Ne Dard Mara Lyrics in Gujarati
 
આંખો તમારી ને આસું અમારા
આંખો તમારી ને આસું અમારા
આંખો તમારી ને આસું અમારા
ખુશીયો તમારી ને દર્દ જોને મારા
આંખો તમારી ને આસું અમારા
ખુશીયો તમારી ને દર્દ જોને મારા
આ રડતું મારુ દિલ રઝળતી મેહફીલ
આ રડતું મારુ દિલ રઝળતી મેહફીલ
બુરા હાલાત છે મારા

આંખો તમારી ને આસું અમારા
ખુશીયો તમારી ને દર્દ જોને મારા
આંખો તમારી ને આસું અમારા
ખુશીયો તમારી ને દર્દ જોને મારા
ખુશીયો તમારી ને દર્દ જોને મારા

થઇ ગઈ ઝેર ઝીંદગી કોને ફરિયાદ હું કરું
કોઈ મતલબ નથી તને હવે જીવું કે હું મરું
મેં તારા ભરોસે મારી ઝીંદગી મૂકી
તે મારા વિશ્વાસ ને ઠોકર મારી
નીંદર તમારી ને સપના અમારા
ખુશીયો તમારી ને દર્દ જોને મારા
આંખો તમારી ને આસું અમારા
ખુશીયો તમારી ને દર્દ જોને મારા
ખુશીયો તમારી ને દર્દ જોને મારા

રહીને એકલો હવે મોત ને પોકાર કરું છું
થઇ ગઈ નફરત મને ખુદ ને હવે ખોસું સુ
દર્દ ના પારણાં બાંધ્યા મેં જાતે
મુશ્કિલ ઘડી ને લખ્યું કોના રે કાજે
તારી કહાની મા શબ્દો અમારા
ખુશીયો તમારી ને દર્દ જોને મારા
આંખો તમારી ને આસું અમારા
ખુશીયો તમારી ને દર્દ જોને મારા
ખુશીયો તમારી ને દર્દ જોને મારા
નીંદર તમારી ને સપના અમારા
તારી કહાની મા શબ્દો અમારા
ખુશીયો તમારી ને દર્દ જોને મારા
તારી કહાની મા શબ્દો અમારા
ખુશીયો તમારી ને દર્દ જોને મારા 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »