Khodal Korat Kaydo Lyrics in Gujarati

Khodal Korat Kaydo - Ashok Thakor
Singar : Ashok Thakor
Lyrics: Natvar Solnki
Label : Nehal Studio
 
Khodal Korat Kaydo Lyrics in Gujarati
 
જ્યાં ચાલે ખોડલ નામ રે
હો હો…જ્યાં ચાલે ખોડલ નામ રે
ત્યાં હઉ ના બેડાં પાર રે
જ્યાં ચાલે ખોડલ નામ રે
ત્યાં હઉ ના બેડાં પાર રે
જ્યાં ચાલે ખોડલ નામ રે
ત્યાં હઉ ના બેડાં પાર રે
જ્યાં ચાલે ખોડલ નામ રે
ત્યાં હઉ ના બેડાં પાર રે
મળી સાતે બેની સામઠી
કરે હઉ ના પુરા કામ રે
જ્યાં ચાલે ખોડલ નામ રે
ત્યાં હઉ ના બેડાં પાર રે

હો હો…મારી ખોડલ કોરટ કાયદો
તુ જે કરે હાચો ફેંસલો
મારી ખોડલ કોરટ કાયદો
તું જે કરે હાચો ફેંસલો માં
મારી ખોડલ કોરટ કાયદો
તું જે કરે હાચો ફેંસલો
મારી ખોડલ કોરટ કાયદો
તું જે કરે હાચો ફેંસલો
એક તારા રે દરબાર માં માડી
હસતા મુખે ફરતો
જ્યાં ચાલે ખોડલ નામ રે
ત્યાં હઉ ના બેડાં પાર રે

હો હો…જેની હોય સે હાચી ભક્તિ
એના ખોળે ખોડલ રમતી
જેની હોય સે હાચી ભક્તિ
એના ખોળે ખોડલ રમતી
જેની હોય સે હાચી ભક્તિ
એના ખોળે ખોડલ રમતી માં
જેની હોય સે હાચી ભક્તિ
એના ખોળે ખોડલ રમતી
જેની હોય સે હાચી ભક્તિ
એના ખોળે ખોડલ રમતી
ખાલી નામ લઈને નીકળે
પાંચ ડગલાં આગળ ભરતી માં
જ્યાં ચાલે ખોડલ નામ રે
ત્યાં હઉ ના બેડાં પાર રે

હો હો મારા ભાવનગર શહેર મા
મારા માટેલ ગામે વસ્તી માં
મારા રમેશ ભઈ ના ઓગણે
મારી ખોડલ તુંતો વસ્તી માં
મારા ભાવનગર શહેર માં
મારા માટેલ ગામે વસ્તી
મારા રમેશ ભઈ ના ઓગણે
માં ખોડલ તુંતો રમતી
મારા રાહુલ ભઈ માં વિનવે
એના ચરણે દોડી આવતી માં
જ્યાં ચાલે ખોડલ નામ રે
ત્યાં હઉ ના બેડાં પાર રે 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »