Jena Lekhma Mata Madi Hoy - Ashok Thakor
Singer : Ashok Thakor
Lyrics : Ashok Thakor
Music : Vishal Vagheshwari
Label : MAA MELDI OFFICIAL
Singer : Ashok Thakor
Lyrics : Ashok Thakor
Music : Vishal Vagheshwari
Label : MAA MELDI OFFICIAL
Jena Lekhma Mata Madi Hoy Lyrics in Gujarati
એ જેના લેખમાં માતા મળી હોય
એ જેના પડખે માતા ઉભી હોય
એ જેના લેખમાં માતા મળી હોય
જેના પડખે માતા ઉભી હોય
પછી રંક હોય કે રાજા મોન બધે એના ઝાઝા
રંક હોય કે રાજા મોન બધે એના ઝાઝા
ખોટું એનું ભૂલથી ના કરાય, ના કરાય
અરે વેણે વધાવે હિસાબ લેશે એની માતા
અડધી રાતે લ્યા ઘૃણાવે એની માતા
એ વેણે વધાવે હિસાબ લેશે એની માતા
અડધી રાતે લ્યા ઘૃણાવે એની માતા, માતા
એ માતાનો ન્યાય ને માતાનો કાયદો
સતની વાતોનો હોય છે
પેઢી દર પેઢી ની ભૂલ એક હોય તો
હિસાબ એનો માં લેશે
એ સતની વાટે જો ચાલવું જ હોય તો
ખુલ્લો એનો દરબાર છે
માની લેજે જે મનથી માતાને
એનો થઇ જાય બેડો પાર રે
એ દુઃખમથી તારનારી માં સુખ આલનારી
દુઃખમથી તારનારીમાં સુખ આલનારી
કરે કામ માતા લેજે ધારી, ધારી
અરે વેણે વધાવે હિસાબ લેશે એની માતા
અડધી રાતે લ્યા ઘૃણાવે એની માતા
એ વેણે વધાવે હિસાબ લેશે એની માતા
અડધી રાતે લ્યા ઘૃણાવે એની માતા
અલ્યા માતાની ઝપટમાં જો કોઈ આવે તો
પલમાં પૂરો થઇ જાય છે
જેના માથે માતા હાથ મૂકી દેતો
ચારે કોર ચર્ચા એની હોય છે
એ જીવનમાં કોઈનું ખોટું ના વિચારે તો
માતા એની વારે વેલી આવશે
મનથી ખાલી માનો દીવડો જે કરે તો
સુખનો સૂરજ એના ઓગણે
એ એતો મોડવે ધ્રુણનારી માં જબરી રે જોરાળી
મોડવે ધ્રુણનારી માં જબરી રે જોરાળી
જબરા માડી પરચા પૂરનારી, પૂરનારી
અરે વેણે વધાવે હિસાબ લેશે એની માતા
અડધી રાતે લ્યા ઘૃણાવે એની માતા
એ વેણે વધાવે હિસાબ લેશે એની માતા
અડધી રાતે લ્યા ઘૃણાવે એની માતા
એ જેના પડખે માતા ઉભી હોય
એ જેના લેખમાં માતા મળી હોય
જેના પડખે માતા ઉભી હોય
પછી રંક હોય કે રાજા મોન બધે એના ઝાઝા
રંક હોય કે રાજા મોન બધે એના ઝાઝા
ખોટું એનું ભૂલથી ના કરાય, ના કરાય
અરે વેણે વધાવે હિસાબ લેશે એની માતા
અડધી રાતે લ્યા ઘૃણાવે એની માતા
એ વેણે વધાવે હિસાબ લેશે એની માતા
અડધી રાતે લ્યા ઘૃણાવે એની માતા, માતા
એ માતાનો ન્યાય ને માતાનો કાયદો
સતની વાતોનો હોય છે
પેઢી દર પેઢી ની ભૂલ એક હોય તો
હિસાબ એનો માં લેશે
એ સતની વાટે જો ચાલવું જ હોય તો
ખુલ્લો એનો દરબાર છે
માની લેજે જે મનથી માતાને
એનો થઇ જાય બેડો પાર રે
એ દુઃખમથી તારનારી માં સુખ આલનારી
દુઃખમથી તારનારીમાં સુખ આલનારી
કરે કામ માતા લેજે ધારી, ધારી
અરે વેણે વધાવે હિસાબ લેશે એની માતા
અડધી રાતે લ્યા ઘૃણાવે એની માતા
એ વેણે વધાવે હિસાબ લેશે એની માતા
અડધી રાતે લ્યા ઘૃણાવે એની માતા
અલ્યા માતાની ઝપટમાં જો કોઈ આવે તો
પલમાં પૂરો થઇ જાય છે
જેના માથે માતા હાથ મૂકી દેતો
ચારે કોર ચર્ચા એની હોય છે
એ જીવનમાં કોઈનું ખોટું ના વિચારે તો
માતા એની વારે વેલી આવશે
મનથી ખાલી માનો દીવડો જે કરે તો
સુખનો સૂરજ એના ઓગણે
એ એતો મોડવે ધ્રુણનારી માં જબરી રે જોરાળી
મોડવે ધ્રુણનારી માં જબરી રે જોરાળી
જબરા માડી પરચા પૂરનારી, પૂરનારી
અરે વેણે વધાવે હિસાબ લેશે એની માતા
અડધી રાતે લ્યા ઘૃણાવે એની માતા
એ વેણે વધાવે હિસાબ લેશે એની માતા
અડધી રાતે લ્યા ઘૃણાવે એની માતા
ConversionConversion EmoticonEmoticon