Javab Taro Jove Mare Lyrics in Gujarati

Javab Taro Jove Mare - Jignesh Barot
 Singer : Jignesh Barot
Lyrics : Manu Rabari
Music : Vishal Vageshwari
Label : JIGNESH BAROT
 
Javab Taro Jove Mare Lyrics in Gujarati
 
જવાબ તારો જોવે મારે જોવે મારે
હે એ કઈ દે તારો સુ છે વિચાર
જવાબ તારો જોવે મારે
કઈ દે તારો સુ છે વિચાર
જવાબ તારો જોવે મારે

એ દિલમાં તારા છે કે નહિ પ્યાર
જવાબ તારો જોવે મારે
એ હે હા હોય તો હા નકર કહી દે મને ના
હા હોય તો હા નકર કહી દે મને ના
એ હાચે હાચુ કહી દે એકવાર
જવાબ તારો જોવે મારે
એ કઈ દે તારો સુ છે વિચાર
જવાબ તારો જોવે મારે

હો બાર મહિનાથી પાછળ ફરું તારી
પ્રેમની કદર તે કરી નહિ મારી
હો બાર મહિનાથી પાછળ ફરું તારી
પ્રેમની કદર તે કરી નહિ મારી
એ હે હા હોય તો હા નકર કહી દે મને ના
હા હોય તો હા નકર કહી દે મને ના
એ નથી હવે થાતો ઇંતજાર
જવાબ તારો જોવે મારે
એ કહી દે તારો સુ છે વિચાર
જવાબ તારો જોવે મારે

હો દિલને પૂછી ને વાત કરજે વિચારી
કાલ બપોર સુધી વાટ જોશુ તારી
અરે દિલને પૂછી ને વાત કરજે વિચારી
કાલ બપોર સુધી વાટ જોશુ તારી
એ હે હા હોય તો હા નકર કહી દે મને ના
હા હોય તો હા નકર કહી દે મને ના
એ નથી તને કરતો મજબુર
જવાબ તારો જોવે મારે
એ તારાથી હું ચાલ્યો જાવ દૂર
જવાબ તારો જોવે મારે
એ જવાબ તારો જોવે મારે 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »