Janu Mari Gom Ma Vato Thay Lyrics in Gujarati

Janu Mari Gom Ma Vato Thay - Dhaval Barot
Singer - Dhaval Barot , Simran Parmar
Lyrics - Hitesh Raval
Music - Vishal Vagheshvari
Label -  Ambica Films
 
Janu Mari Gom Ma Vato Thay Lyrics in Gujarati
 
સેને સહન થાય જાનુ તને સેને સહન થાય
ચમ નું સહન થાય જાનુ ચમ નું સહન થાય
જાનુ મારી ગોમ મા વાતો થાય ગોડી તન સેને સહન થાય
જેના તેના ફોન મા ફોટા જાય ગોડી તને સેનું જોયું જાય
ઘેર ઘેર વાતો એવી થાય ખોટી મારી હરાજી બોલાય
ઘેર ઘેર વાતો એવી થાય બાપ ની આબરૂ ખોવરાય
જાનુ મારી ગોમ મા વાતો થાય ગોડી તને સેને સહન થાય
જાનુ મારી ગોમ મા વાતો થાય ગોડી તને ચમ નું સહન થાય
જાનુ તન ચમ નું સહન થાય

તારા માટે મેં છોકરી જોઈ ઘર ના એવી વાત કરી છે
હોંભળજે તું કોન ખોલી ને કેતી ના બેવફાઈ કરી તે
અરે અરે રે તારા માટે મેં છોકરી જોઈ ઘર ના એવી વાત કરી છે
હોંભળજે તું કોન ખોલી ને કેતી ના બેવફાઈ કરી તે
મને કશું ના દેખાય ખાલી તારી યાદ માં દારો જાય
જાનુ મન કશું ના દેખાય ખાલી તારી યાદ માં દારો જાય
જાનુ મારી ગોમ મા વાતો થાય ગોડી તન સેને સહન થાય
અરે રે જેના તેના ફોન મા ફોટા જાય ગોડી તને સહન થાય
ગોડી તને સેને જોયું જાય

બોલ હવે ચમ ચૂપ બેઠી સે બોલવા કોઇ તૈયાર નથી તું
આટલા દારા એમ કેતી તી ધવું માટે મરીશ હું
અરે અરે રે બોલ હવે ચમ ચૂપ બેઠી સે બોલવા કોઇ તૈયાર નથી તું
આટલા દારા એમ કેતી તી ધવું માટે મરીશ હું
હવે ભેળું ના થવાય ના ફોન મા વાતો થાય
હવે ભેળું ના થવાય કે ના ફોન મા વાતો થાય
મારે પ્રેમ ભુલ્યો ના ભુલાય તારે મન માથે ના લેવાય
અરે રે જાનુ મારી ગોમ મા વાતો ગોડી તન સેને જોયું જાય
આખા બજાર માં વાતો થાય ગોડી તને સેને સહન થાય
આ બધું દિલ માં ના લેવાય જે થવું હોય રે થાય
 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »