Janeta Mamta No Dariyo - Vijay Suvada , Kinjal Rabari
Singer - Vijay Suvada & Kinjal Rabari
Lyrics - Manu Rabari
Music - Dhaval Kapadia
Label - VM DIGITAL
Singer - Vijay Suvada & Kinjal Rabari
Lyrics - Manu Rabari
Music - Dhaval Kapadia
Label - VM DIGITAL
Janeta Mamta No Dariyo Lyrics in Gujarati
વ્હાલ ભર્યો મમતા નો તું દરિયો મારી માં
ઓ વ્હાલ ભર્યો મમતા નો તું દરિયો મારી માં
માં થઈ ને મારગ તે બતાયો મારી માં
બળતા હતા કાળજા મારા દુઃખની આગમાં
નતા રે સુકાતા આંશુ મારી આંખમાં
હો માં એતો માં બીજા વગડાના વા
માં એતો માં બીજા વગડાના વા
વ્હાલ ભર્યો મમતા નો તું દરિયો મારી માં
તારા વિના મારુ કોઈ નથી મારી માં
માં એતો માં બીજા વગડાના વા
દુઃખ ના વાયા વાણા નતા મારી પાહે નાણા રે
ગરીબ સમજી ને લોકો મારતા મને મેણા રે
હે દુઃખ ના વાયા વાણા નતા મારી પાહે નાણા રે
ગરીબ સમજી ને લોકો મારતા મને મેણા રે
દુઃખ નારે વાદળ જેદી માથે ઘેરાયા
એ દાડે દોડી મારી વારે માં આયા
માં એતો માં બીજા વગડાના વા
માં એતો માં બીજા વગડાના વા
વ્હાલ ભર્યો મમતા નો તું દરિયો મારી માં
તારા વિના મારુ કોઈ નથી મારી માં
માં એતો માં બીજા વગડાના વા
હો જીવતા હતા દુઃખ માં અમે બળ કરી પરાણે રે
મનડા કેરી વાતો બધી મન અમારું જાણે રે
હો જીવતા હતા દુઃખ માં અમે બળ કરી પરાણે રે
મનડા કેરી વાતો બધી મન અમારું જાણે રે
પેટે પાટા બોનધી કરે કાળી મજૂરી
દીકરા કેરી ખુશી ઓ માટે કદી ના હારી
મનુ કે મારી માં તારા તોલે કોઈ ના
માં એતો માં બીજા વગડાના વા
વ્હાલ ભર્યો મમતા નો તું દરિયો મારી માં
તારા વિના મારુ કોઈ નથી મારી માં
માં એતો માં બીજા વગડાના વા
માં એતો માં બીજા વગડાના વા
માં એતો માં બીજા વગડાના વા
માં એતો માં બીજા વગડાના વા
ઓ વ્હાલ ભર્યો મમતા નો તું દરિયો મારી માં
માં થઈ ને મારગ તે બતાયો મારી માં
બળતા હતા કાળજા મારા દુઃખની આગમાં
નતા રે સુકાતા આંશુ મારી આંખમાં
હો માં એતો માં બીજા વગડાના વા
માં એતો માં બીજા વગડાના વા
વ્હાલ ભર્યો મમતા નો તું દરિયો મારી માં
તારા વિના મારુ કોઈ નથી મારી માં
માં એતો માં બીજા વગડાના વા
દુઃખ ના વાયા વાણા નતા મારી પાહે નાણા રે
ગરીબ સમજી ને લોકો મારતા મને મેણા રે
હે દુઃખ ના વાયા વાણા નતા મારી પાહે નાણા રે
ગરીબ સમજી ને લોકો મારતા મને મેણા રે
દુઃખ નારે વાદળ જેદી માથે ઘેરાયા
એ દાડે દોડી મારી વારે માં આયા
માં એતો માં બીજા વગડાના વા
માં એતો માં બીજા વગડાના વા
વ્હાલ ભર્યો મમતા નો તું દરિયો મારી માં
તારા વિના મારુ કોઈ નથી મારી માં
માં એતો માં બીજા વગડાના વા
હો જીવતા હતા દુઃખ માં અમે બળ કરી પરાણે રે
મનડા કેરી વાતો બધી મન અમારું જાણે રે
હો જીવતા હતા દુઃખ માં અમે બળ કરી પરાણે રે
મનડા કેરી વાતો બધી મન અમારું જાણે રે
પેટે પાટા બોનધી કરે કાળી મજૂરી
દીકરા કેરી ખુશી ઓ માટે કદી ના હારી
મનુ કે મારી માં તારા તોલે કોઈ ના
માં એતો માં બીજા વગડાના વા
વ્હાલ ભર્યો મમતા નો તું દરિયો મારી માં
તારા વિના મારુ કોઈ નથી મારી માં
માં એતો માં બીજા વગડાના વા
માં એતો માં બીજા વગડાના વા
માં એતો માં બીજા વગડાના વા
માં એતો માં બીજા વગડાના વા
કે નોના નોના નોનપણમાં બાળા બાળપણમાં
દીકરી દીકરા ન મોટા કરવા માવતરે પેટે પાટા બોધીલા
કોકની મજૂરી કરી ન દીકરા દીકરી ન મોટા કર્યા હોય
એટલે મારી ભુવાની અરજી સ
તમે મોટા થ્યો ભણીગણી ન રૂપિયા ન માલ ન મિલકત બનાવો
માવતર ન ઘરડાધર હુંદીનો દરવાજો રસ્તો ના બતાવતા
માવતર ન હાચવશો તો પુર્ણ્ય આળી આવશે
એટલે મનુ રબારી કે માં એ માં બીજા વગડાના વા
દીકરી દીકરા ન મોટા કરવા માવતરે પેટે પાટા બોધીલા
કોકની મજૂરી કરી ન દીકરા દીકરી ન મોટા કર્યા હોય
એટલે મારી ભુવાની અરજી સ
તમે મોટા થ્યો ભણીગણી ન રૂપિયા ન માલ ન મિલકત બનાવો
માવતર ન ઘરડાધર હુંદીનો દરવાજો રસ્તો ના બતાવતા
માવતર ન હાચવશો તો પુર્ણ્ય આળી આવશે
એટલે મનુ રબારી કે માં એ માં બીજા વગડાના વા
ConversionConversion EmoticonEmoticon