Ja Tari Jaroor Nathi - Vijay Jornang
Singer: Vijay Jornang
Lyrics: Rajan Rayka , Dhaval Motan
Music: Jitu Prajapati
Label : Bhumi Studio Bhaguda
Singer: Vijay Jornang
Lyrics: Rajan Rayka , Dhaval Motan
Music: Jitu Prajapati
Label : Bhumi Studio Bhaguda
Ja Tari Jaroor Nathi Lyrics in Gujarati
દિલ તોડી દગો તારે કરવો તો
દિલ તોડી દગો તારે કરવો તો
સોગન ખાવાની જરૂર નથી
ભર બજારે એકલો મેલવો તો
ભર બજારે એકલો મેલવો તો
હાથ જાલવાની જરૂર નતી
ભૂલ કરશે એ ભોગવ છે
ખોટું કરનાર ને કુદરત જોશે
ભૂલ કરશે એ ભોગવ છે
ખોટું કરનાર ને કુદરત જોશે
અરે..જા..જા તારી જરૂર નથી
અલી..જા..જા તારી જરૂર નથી
જોડે હતો ત્યારે બહુ સેતર્યો તે
બેલેન્સ ને ગિફ્ટ લઈને મને વેતર્યો
ભૂલ મેં કરી તારો ભરોસો કર્યો
તારો ફોન બીજા ના મેસેજ ને ફોટા થી ભર્યો
ખબર પડી કેતું શોખીનશે
પ્રેમ મોં કરી નાખ્યો મારો સીન છે
ખબર પડી કેતું શોખીનશે
પ્રેમ મોં કરી નાખ્યો મારો સીન છે
અરે..જા..જા તારી જરૂર નથી
અરે..જા..જા તારી જરૂર નથી
ચલ..નીકર..નીકર
પારકા દગો કરે તો ફેર ના પડે
પણ પોતાના ભૂલે તો તકલીફ પડે
તને ચાહનાર કોઈ એવો રે મળે
કે મારા જેવી હાલત તારી રે કરે
અલી તું કગરેને ભલે હાથ જોડે
મધ દરિયે એ તને તરછોડે
તું કગરેને ભલે હાથ જોડે
મધ દરિયે એ તને તરછોડે
અરે..જા..જા તારી જરૂર નથી
દિલ તોડી દગો તારે કરવો તો
દિલ તોડી દગો તારે કરવો તો
સોગન ખાવાની જરૂર નતી
ભૂલ કરશે એ ભોગવ છે
ખોટું કરનાર ને કુદરત જોશે
ભૂલ કરશે એ ભોગવ છે
ખોટું કરનાર ને કુદરત જોશે
અરે..જા..જા તારી જરૂર નથી
અલી..જા..જા તારી જરૂર નથી
અરે..દગાબાજ તારી જરૂર નથી
અરે..જા..જા જૂઠી તારી જરૂર નથી
દિલ તોડી દગો તારે કરવો તો
સોગન ખાવાની જરૂર નથી
ભર બજારે એકલો મેલવો તો
ભર બજારે એકલો મેલવો તો
હાથ જાલવાની જરૂર નતી
ભૂલ કરશે એ ભોગવ છે
ખોટું કરનાર ને કુદરત જોશે
ભૂલ કરશે એ ભોગવ છે
ખોટું કરનાર ને કુદરત જોશે
અરે..જા..જા તારી જરૂર નથી
અલી..જા..જા તારી જરૂર નથી
જોડે હતો ત્યારે બહુ સેતર્યો તે
બેલેન્સ ને ગિફ્ટ લઈને મને વેતર્યો
ભૂલ મેં કરી તારો ભરોસો કર્યો
તારો ફોન બીજા ના મેસેજ ને ફોટા થી ભર્યો
ખબર પડી કેતું શોખીનશે
પ્રેમ મોં કરી નાખ્યો મારો સીન છે
ખબર પડી કેતું શોખીનશે
પ્રેમ મોં કરી નાખ્યો મારો સીન છે
અરે..જા..જા તારી જરૂર નથી
અરે..જા..જા તારી જરૂર નથી
ચલ..નીકર..નીકર
પારકા દગો કરે તો ફેર ના પડે
પણ પોતાના ભૂલે તો તકલીફ પડે
તને ચાહનાર કોઈ એવો રે મળે
કે મારા જેવી હાલત તારી રે કરે
અલી તું કગરેને ભલે હાથ જોડે
મધ દરિયે એ તને તરછોડે
તું કગરેને ભલે હાથ જોડે
મધ દરિયે એ તને તરછોડે
અરે..જા..જા તારી જરૂર નથી
દિલ તોડી દગો તારે કરવો તો
દિલ તોડી દગો તારે કરવો તો
સોગન ખાવાની જરૂર નતી
ભૂલ કરશે એ ભોગવ છે
ખોટું કરનાર ને કુદરત જોશે
ભૂલ કરશે એ ભોગવ છે
ખોટું કરનાર ને કુદરત જોશે
અરે..જા..જા તારી જરૂર નથી
અલી..જા..જા તારી જરૂર નથી
અરે..દગાબાજ તારી જરૂર નથી
અરે..જા..જા જૂઠી તારી જરૂર નથી
ConversionConversion EmoticonEmoticon