Hay Mara Dil Ni Tane Lagashe Lyrics in Gujarati

Hay Mara Dil Ni Tane Lagashe - Ashok Thakor
SINGER - Ashok Thakor
Music - Ajay Vagheshvari
Lyrics - Devraj Adroj - Bharat Ravat
Label - Hct Creation
 
Hay Mara Dil Ni Tane Lagashe Lyrics in Gujarati
 
હો હાચો હમજાવી ખોટો પ્રેમ તે કર્યો
દિલ થી લગાવી પછી દૂર તે કર્યો
હાચો હમજાવી ખોટો પ્રેમ તે કર્યો
દિલ થી લગાવી પછી દૂર તે કર્યો
મારી બદ-દુઆ ઓ તને લાગશે
પ્રેમ માં ઠોકર તને વાગશે
મારો બદ-દુઆ ઓ તને લાગશે
પ્રેમ માં ઠોકર તને વાગશે
હો વાગશે
હાય મારા દિલ ની તને લાગશે
હો હો…હાય મારા દિલ ની તને લાગશે
હાચો હમજાવી ખોટો પ્રેમ તે કર્યો
દિલ થી લગાવી પછી દૂર તે કર્યો

હો બોલતી હતી એ મીઠું મીઠું મને ફોન માં
ચમ સો ખાધું કે નહિ પૂછતી વાત વાત માં
હો હો…મારા સપના ઓ એ રોળી ગઈ રાખ માં
જાય રાત દિવસો રોઈ રોઈ એની યાદ માં
હો દિલ તારું જયારે કોઈ તોડશે
હાચો મારો પ્યાર યાદ આવશે
દિલ તારું જયારે કોઈ તોડશે
હાચો મારો પ્યાર યાદ આવશે
હો આવશે હે
હાય મારા દિલ ની તને લાગશે
હો હો…હાય મારા દિલ ની તને લાગશે
હાચો હમજાવી ખોટો પ્રેમ તે કર્યો
દિલ થી લગાવી પછી દૂર તે કર્યો

હો હતો સીધો સાદો ક્યાં ફસાયો તારા પ્રેમ માં
સમજી ના શક્યો હું ભરાયો ખોટા વેમ માં
હો હો…લખ્યા હતા જાનુ તારા નામ મારા હાથ માં
દિલ પર ઘાવ કરી ગઈ છે પલ વાર માં
હો જયારે તને કોઈ તરછોડશે
સાથ અધવચમાં કોઈ છોડશે
જયારે તને કોઈ તરછોડશે
સાથ અધવચમાં કોઈ છોડશે
હો કોઈ છોડશે
તારી ભૂલ તને હમજાશે
હો કોઈ છોડશે
તારી ભૂલ તને હમજાશે
હો હો…જિંદગી ઝેર તને લાગશે
હાચો હમજાવી ખોટો પ્રેમ તે કર્યો
દિલ થી લગાવી પછી દૂર તે કર્યો
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »