Ek Mane Taroj Aadhar maa Lyrics in Gujarati

Ek Mane Taroj Aadhar maa - Yash Barot
Singer : Yash Barot
Music : Yash Barot | Rakesh Solanki
Lyrics : Pravin Ravat
Label : Soorpancham Beats
 
Ek Mane Taroj Aadhar maa Lyrics in Gujarati
 
હો કુળદેવી માતને પુજુ
હો કુળદેવી માતને પુજુ મનની વાત હું કહું
કુળદેવી માતને પુજુ મનની વાત હું કહું

એક મને તારો આધાર વચનનો તારો વિશ્વાસ
કુળદેવી માતને પુજુ મનની વાત હું કહું
કુળદેવી માતને પુજુ મનની વાત હું કહું રે માં

સેવા ને સમરણ તારું રે કરતા
સવારે સાંજ તારું નામ લઈને ફરતા
હો ઓ માં
સેવા ને સમરણ તારું રે કરતા
સવારે સાંજ તારું નામ લઈને ફરતા

જપું હું માં તારા જાપ તુજ મારુ માંને રે બાપ
કુળદેવી માતને પુજુ મનની વાત હું કહું
કુળદેવી માતને પુજુ મનની વાત હું કહું રે માં

એ વેરી દુનિયામાં કોઈ નથી મારુ
તારા પ્રતાપે મારે ઘેર અજવાળું
હો ઓ માં
વેરી દુનિયામાં કોઈ નથી મારુ
તારા પ્રતાપે મારે ઘેર અજવાળું

હે રાખો માં મારી તમે લાજ દર્શન આલો મને આજ
કુળદેવી માતને પુજુ મનની વાત હું કહું
કુળદેવી માતને પુજુ મનની વાત હું કહું રે માં

ઓ હાચા ખોટાના પાઠ તું ભણાવજે
ભૂલો મારી માં માફ તું રે કરજે
હો ઓ માં
હાચા ખોટાના પાઠ તું ભણાવજે
ભૂલો મારી માં માફ તું રે કરજે

જેવો તેવો હું તારો બાળ રાખજે મારી તું સંભાળ
કુળદેવી માતને પુજુ મનની વાત હું કહું
કુળદેવી માતને પુજુ મનની વાત હું કહું
હો મનની વાત હું કહું
હો મનની વાત હું કહું
 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »