Bhale Mot Male Ame Mari Jaishu - Ashok Thakor
Singer : Ashok Thakor
Lyrics : Ashok Thakor
Music : Ajay Vageshwari
Label : Bhairav Digital
Singer : Ashok Thakor
Lyrics : Ashok Thakor
Music : Ajay Vageshwari
Label : Bhairav Digital
Bhale Mot Male Ame Mari Jaishu Lyrics in Gujarati
ભલે મોત મળે અમે મરી જઈસુ
ભલે મોત મળે અમે મરી જઈસુ
તારી ખુશી માટે અમે હારી જઈસુ
ભલે મને છોડી ને તું ખુશ છે
ભલે મને છોડી ને તું ખુશ છે
તારી ખુશી માટે અમે હારી જઈસુ
તારી ખુશી માટે અમે હારી જઈસુ
ભલે મોત મળે અમે મરી જઈસુ
તારી ખુશી માટે અમે હારી જઈસુ
તારી રે યાદ ઘણી આવશે
પલ પલ દિલ ને એ રડાવશે
સંસાર સુખી તું બનાવજે
પલ માં મને ભૂલી જાજે
તારા માટે દૂર ચાલ્યા જઈસુ
વળી પાછા કદી ના આવીશુ
ભલે મોત મળે અમે મરી જઈસુ
તારી ખુશી માટે અમે હારી જઈસુ
ભલે મોત મળે અમે મરી જઈસુ
તારી ખુશી માટે અમે હારી જઈસુ
મારો પ્રેમ અધૂરો એ રહી ગયો
અમીર ગરીબ નો ખેલ ખેલ્યો તે
તારા પ્રેમ માં બરબાદ થઇ ગયો
રઝળતો મુજને મેલ્યો
અમે ભલે રડીએ તું હસજે
તારા ઓરતા તું પુરા કરજે
ભલે મોત મળે અમે મરી જઈસુ
તારી ખુશી માટે અમે હારી જઈસુ
ભલે મોત મળે અમે મરી જઈસુ
તારી ખુશી માટે અમે હારી જઈસુ
ભલે મોત મળે અમે મરી જઈસુ
તારી ખુશી માટે અમે હારી જઈસુ
ભલે મોત મળે અમે મરી જઈસુ
તારી ખુશી માટે અમે હારી જઈસુ
ભલે મને છોડી ને તું ખુશ છે
ભલે મને છોડી ને તું ખુશ છે
તારી ખુશી માટે અમે હારી જઈસુ
તારી ખુશી માટે અમે હારી જઈસુ
ભલે મોત મળે અમે મરી જઈસુ
તારી ખુશી માટે અમે હારી જઈસુ
તારી રે યાદ ઘણી આવશે
પલ પલ દિલ ને એ રડાવશે
સંસાર સુખી તું બનાવજે
પલ માં મને ભૂલી જાજે
તારા માટે દૂર ચાલ્યા જઈસુ
વળી પાછા કદી ના આવીશુ
ભલે મોત મળે અમે મરી જઈસુ
તારી ખુશી માટે અમે હારી જઈસુ
ભલે મોત મળે અમે મરી જઈસુ
તારી ખુશી માટે અમે હારી જઈસુ
મારો પ્રેમ અધૂરો એ રહી ગયો
અમીર ગરીબ નો ખેલ ખેલ્યો તે
તારા પ્રેમ માં બરબાદ થઇ ગયો
રઝળતો મુજને મેલ્યો
અમે ભલે રડીએ તું હસજે
તારા ઓરતા તું પુરા કરજે
ભલે મોત મળે અમે મરી જઈસુ
તારી ખુશી માટે અમે હારી જઈસુ
ભલે મોત મળે અમે મરી જઈસુ
તારી ખુશી માટે અમે હારી જઈસુ
ભલે મોત મળે અમે મરી જઈસુ
તારી ખુશી માટે અમે હારી જઈસુ
ConversionConversion EmoticonEmoticon