Bangla No Bandhnar Lyrics in Gujarati

Bangla No Bandhnar (Bhaduti Banglo) - Hari Bharwad
Singer : Hari Bharwad
Music : Appu
Lyrics : Traditional
Label : Ekta Sound
 
Bangla No Bandhnar Lyrics in Gujarati
(Bhaduti Banglo Lyrics in Gujarati)
 
બંગલાનો બાંધનારો કાયાનો ધડનારો
બંગલાનો બાંધનારો કાયાનો ધડનારો
કેવો મારા ભાઈ
ભાડુતી ભાડુતી હે ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો?
બંગલાનો બાંધનારો કાયાનો ધડનારો
કેવો મારા ભાઈ
ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો?
ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો?

એ નથી લોઢું કે એમાં નથી રે લાકડું
નથી લોઢું કે એમાં
નથી લોઢું કે એમાં નથી રે લાકડું
નથી ખીલો કે નથી
નથી ખીલો કે નથી ખીલી મારા ભાઈ
ભાડુતી ભાડુતી
ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો?
ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો?
બંગલાનો બાંધનારો કાયાનો ધડનારો
કેવો મારા ભાઈ
ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો?
ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો?

એ નથી ઈંટો કે એમાં નથી રે ચૂનો
નથી ઈંટો કે એમાં
નથી ઈંટો કે એમાં નથી રે ચૂનો
નથી સિમેન્ટ નથી
નથી સિમેન્ટ નથી રેતી મારા ભાઈ
ભાડુતી ભાડુતી
ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો?
ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો?
બંગલાનો બાંધનારો કાયાનો ધડનારો
કેવો મારા ભાઈ
ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો?
ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો?

એ આરે બંગલામાં ભાઈ દસ દરવાજા
આરે બંગલામાં
આરે બંગલામાં ભાઈ દસ દરવાજા
નવસો નવાણું એમાં
નવસો નવાણું એમાં નાડી મારા ભાઈ
ભાડુતી ભાડુતી
ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો?
ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો?
બંગલાનો બાંધનારો કાયાનો ધડનારો
કેવો મારા ભાઈ
ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો?
ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો?

એ કડિયા-કારીગરની કારીગરી કેવી
કડિયા-કારીગરની
કડિયા-કારીગરની કારીગરી કેવી
પાણીમાં બાંધી છે
પાણીમાં બાંધી છે હવેલી મારા ભાઈ
ભાડુતી ભાડુતી
ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો?
ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો?
બંગલાનો બાંધનારો કાયાનો ધડનારો
કેવો મારા ભાઈ
ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો?
ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો?

એ બંગલો બનાવી જીવભાઈ પધરાવ્યા
બંગલો બનાવી
બંગલો બનાવી જીવભાઈ પધરાવ્યા
નથી દેતા બંગલાનું
નથી દેતા બંગલાનું ભાડું મારા ભાઈ
ભાડુતી ભાડુતી
ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો?
ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો?
બંગલાનો બાંધનારો કાયાનો ધડનારો
કેવો મારા ભાઈ
ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો?
ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો?

એ નટવર શેઠની નોટિસો આવી એ ભલે આવી આવી
નટવર શેઠની
નટવર શેઠની નોટિસો આવી
અમારે ચોપડે
અમારે ચોપડે નથી નામું મારા ભાઈ
ભાડુતી ભાડુતી
ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો?
ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો?
બંગલાનો બાંધનારો કાયાનો ધડનારો
કેવો મારા ભાઈ
ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો?
ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો?
ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો?
 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »