Amar Tu Rakhje Maa - Forum Mehta
Singer : Forum Mehta
Music : Appu
Label : Sur Sagar Music
Singer : Forum Mehta
Music : Appu
Label : Sur Sagar Music
Amar Tu Rakhje Maa Lyrics in Gujarati
અમર તું રાખજે માં માં મારો ચુંડી ને ચાંદલો

બીજું કોઈ જોઈએ ના માં મારો ચુંડી ને ચાંદલો

સુંદર મજા ની લાલ પેરી મેં ચૂંદડી
સુંદર મજા ની લાલ પેરી મેં ચૂંદડી
પૂજન સહિતય લઇ ઉભી દ્વારે ખડી
પૂજન સહિતય લઇ ઉભી દ્વારે ખડી
અભિલાસ પૂરજો માં માં મારો ચુંડી ને ચાંદલો

ચૂડલો પહેર્યો છે માં સુંદર મુજ કાન્ત નો
ચૂડલો પહેર્યો છે માં સુંદર મુજ કાન્ત નો
હેમ થી મઢેલો છે હાથી તણા દાંત નો
હેમ થી મઢેલો છે હાથી તણા દાંત નો
અવિચર રાખજો માં માં મારો ચુંડી ને ચાંદલો

ચાંદલો કર્યો છે માં લાલ કુમ કુમ નો
ચાંદલો કર્યો છે માં લાલ કુમ કુમ નો
સેથો પુરયો છે માં અદભુત રંગ નો
સેથો પુરયો છે માં અદભુત રંગ નો
અખંડ એ રાખજો માં માં મારો ચુંડી ને ચાંદલો

અખંડ સૌભાગ્ય મારુ માત સદા રાખજો
અખંડ સૌભાગ્ય મારુ માત સદા રાખજો
પાપ કષ્ઠ રોગ દુઃખ ભસ્મ કરી નાખજો
પાપ કષ્ઠ રોગ દુઃખ ભસ્મ કરી નાખજો
આટલું તો આપજો માં માં મારો ચુંડી ને ચાંદલો

ચુંડી ને ચાંદલો

ConversionConversion EmoticonEmoticon