Aekali Na Meli Ja - Twinkle Sharma
Singer: Twinkle Sharma
Lyrics : Kamlesh Pandya
Music : Pinkesh Vaghela
Label : Kinara Films
Singer: Twinkle Sharma
Lyrics : Kamlesh Pandya
Music : Pinkesh Vaghela
Label : Kinara Films
Aekali Na Meli Ja Lyrics in Gujarati
સપનું હતું મારુ તારા સંગ રહેવાનું
સાથે જીવવાનું ને સાથે મરવાનું
સપનું હતું મારુ તારા સંગ રહેવાનું
સાથે જીવવાનું ને સાથે મરવાનું
નથી હું ભૂલી તારો પ્યાર એકલી ના મેલીજા
હો એકલી ના મેલીજા
હો દીકુ દીકુ કહીને મને ભોળી ને ભોરવતા
પ્રેમ ના નામે ઢીંગલા રમત રમતા
ભલે ને કર્યા આવા હાલ
એકલી ના મેલીજા હો એકલી ના મેલીજા
હો દીધેલા દુઃખ ને અમે ભૂલી જાશુ
તમારા ચરણો ની નીરજ થઇ ને રહેશુ
હો આંખો ના આંશુડા દિલ મા છુપાવ છું
કોઈ દી એને નજરે ના લાવ છું
હો ભલે ને ભવ હારી જાવું
તમોને કેમ મનાવું
એકલી ના મેલીજા હો એકલી ના મેલીજા
હો સપનું હતું મારુ તારા સંગ રહેવાનું
સાથે જીવવાનું ને સાથે મરવાનું
નથી હું ભૂલી તારો પ્યાર એકલી ના મેલીજા
હો એકલી ના મેલીજા
હો કહીદો કોની ફતે ફરમાણાં
મને ભૂલી બીજા મા સમાણાં
હો દિલ ના દરિયે અમેરે ડુબાણાં
કહી દો સાચું કેમ અમેરે ભુલાના
હો સાચો છે આ પ્રેમ મારો
તારા વિના નથી કોઈ આરો
એકલી ના મેલીજા હો એકલી ના મેલીજા
હો સપનું હતું મારુ તારા સંગ રહેવાનું
સાથે જીવવાનું ને સાથે મરવાનું
નથી હું ભૂલી તારો પ્યાર એકલી ના મેલીજા
હો એકલી ના મેલીજા
હા……..હો….હા…….હો…હા..
એકલી ના મેલીજા
હો એકલી ના મેલીજા
હો એકલી ના મેલીજા
હો મને એકલી ના છોડી જા
સાથે જીવવાનું ને સાથે મરવાનું
સપનું હતું મારુ તારા સંગ રહેવાનું
સાથે જીવવાનું ને સાથે મરવાનું
નથી હું ભૂલી તારો પ્યાર એકલી ના મેલીજા
હો એકલી ના મેલીજા
હો દીકુ દીકુ કહીને મને ભોળી ને ભોરવતા
પ્રેમ ના નામે ઢીંગલા રમત રમતા
ભલે ને કર્યા આવા હાલ
એકલી ના મેલીજા હો એકલી ના મેલીજા
હો દીધેલા દુઃખ ને અમે ભૂલી જાશુ
તમારા ચરણો ની નીરજ થઇ ને રહેશુ
હો આંખો ના આંશુડા દિલ મા છુપાવ છું
કોઈ દી એને નજરે ના લાવ છું
હો ભલે ને ભવ હારી જાવું
તમોને કેમ મનાવું
એકલી ના મેલીજા હો એકલી ના મેલીજા
હો સપનું હતું મારુ તારા સંગ રહેવાનું
સાથે જીવવાનું ને સાથે મરવાનું
નથી હું ભૂલી તારો પ્યાર એકલી ના મેલીજા
હો એકલી ના મેલીજા
હો કહીદો કોની ફતે ફરમાણાં
મને ભૂલી બીજા મા સમાણાં
હો દિલ ના દરિયે અમેરે ડુબાણાં
કહી દો સાચું કેમ અમેરે ભુલાના
હો સાચો છે આ પ્રેમ મારો
તારા વિના નથી કોઈ આરો
એકલી ના મેલીજા હો એકલી ના મેલીજા
હો સપનું હતું મારુ તારા સંગ રહેવાનું
સાથે જીવવાનું ને સાથે મરવાનું
નથી હું ભૂલી તારો પ્યાર એકલી ના મેલીજા
હો એકલી ના મેલીજા
હા……..હો….હા…….હો…હા..
એકલી ના મેલીજા
હો એકલી ના મેલીજા
હો એકલી ના મેલીજા
હો મને એકલી ના છોડી જા
ConversionConversion EmoticonEmoticon