Aaj Thi Tu Aapadi Lyrics in Gujarati

Aaj Thi Tu Aapadi - Rakesh Barot
Singer - Rakesh Barot     
Lyrics- Hitesh Sobhasan
Music- Mayur Nadiya
Label - Mahi Digital
 
Aaj Thi Tu Aapadi Lyrics in Gujarati
 
એ બંગલા ના હવાદો છોડી
ભલે બોધવી પડે મારે છાપડી
એ બંગલા ના હવાદો છોડી
ભલે બોધવી પડે મારે છાપડી
સાહેબી ના ખયાલો છોડી
ભલે કરવી પડે મારે ચાકરી
નાનું એવું છાપરું મારુ મોનજે એને સાસરી
ના રહું બાપરો ના રહે તું બાપડી
ઓ જાન મારી આજ થી તું આપડી
ઓ જાનુ મારી આજ થી તું આપડી
બંગલા ના હવાદો છોડી
ભલે બોધવી પડે મારે છાપડી
સાહેબી ના ખયાલો છોડી
ભલે કરવી પડે મારે ચાકરી

દોડતો જાવું પહોંચું હૂતો ગમ ના સરનોમે
ગમ ની મિલકતો કરું મારા નોમે
દોડતો જાવું પહોંચું હૂતો ગમ ના સરનામે
ગમ ની તારી મિલકતો કરું મારા નોમે
દિલ થી વાત દિલ ની તારી દિલ એ મારા હોભડી
તું છે મારી હું છું તારો વાત છે આ આખરી
ઓ જાન મારી આજ થી તું આપડી
ઓ જાનુ મારી આજ થી તું આપડી
બંગલા ના હવાદો છોડી
ભલે બાંધવી પડે મારે છાપડી
સાહેબી ના ખયાલો છોડી
ભલે કરવી પડે મારે ચાકરી

તું મને ચાહે એવું દુનિયા ને પોસાય ના
તારો મારો મન મેળ એથી મોટું કાંઈ ના
તું મને ચાહે એવું દુનિયા ને પોસાય ના
તારો મારો મન મેળ એથી મોટું કાંઈ ના
દુનિયા ની છોડ જેણે કદરો રે ના કરી
જુલ્મો ઘણા એની સજાઓ છે આકળી
ઓ જાન મારી આજ થી તું આપડી
ઓ જાનુ મારી આજ થી તું આપડી
બંગલા ના હવાદો છોડી ભલે
બોધવી પડે મારે છાપડી
સાહેબી ના ખયાલો છોડી
ભલે કરવી પડે મારે ચાકરી
નાનું એવું છાપરું મારુ માનજે એને સાસરી
ના રહું બાપરો ના રહે તું બાપડી
ઓ જાન મારી આજ થી તું આપડી
ઓ જાનુ મારી આજ થી તું આપડી
ઓ જાનુ મારી આજ થી તું આપડી 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »