Aabhe Ugyo Chandlyo Lyrics in Gujarati

Aabhe Ugyo Chandlyo - Kaushik Bharwad Hiral raval
Singar:- Kaushik Bharwad , Hiral Raval
Music:- Vishal Vagheshvari
Lyrics:- Jashwant Gangani
Label:- Gangani Music 
 
Aabhe Ugyo Chandlyo Lyrics in Gujarati
 
એ રઢિયાળી છે રાતલડી ને આભે ઉગ્યો ચાંદલીયો

એ રંગરાસે રમવા રાધા જુવે વાટુ ઉગ્યો ચાંદલીયો
રંગ રાસે રમવા રાધા જુવે વાટુ ઉગ્યો ચાંદલીયો
એ રઢિયાળી છે રાતલડી ને આભે ઉગ્યો ચાંદલીયો
એ રઢિયાળી છે રાતલડી ને આભે ઉગ્યો ચાંદલીયો

એ મોચીડો થઈને ગ્યોતો હું તો મારવાડને દેશ જો

તારી મોજડીયુ મૂલવતાં વેળા વીતી ઉગ્યો ચાંદલીયો

તારી મોજડીયુમાં મેલ ને માવા દિવાસળીનો પૂડો

મને કાંબી રે કંડલા ના આવે હોરા ઉગ્યો ચાંદલીયો
એ રઢિયાળી છે રાતલડી ને આભે ઉગ્યો ચાંદલીયો
એ રઢિયાળી છે રાતલડી ને આભે ઉગ્યો ચાંદલીયો

એ મણિયારો થઈને ગ્યોતો હું તો ચોરવાડને દેશ જો

તારી ચૂંદડિયું મુલવતા વેળા વીતી ઉગ્યો ચાંદલીયો

તારી ચૂંદડિયુંમાં મેલ ને માવા દિવાસળીનો પૂડો

મને નવલખી નથની ના આવે હોરા ઉગ્યો ચાંદલીયો
એ રઢિયાળી છે રાતલડી ને આભે ઉગ્યો ચાંદલીયો
એ રઢિયાળી છે રાતલડી ને આભે ઉગ્યો ચાંદલીયો

એ રંગારો થઈ આવું રાધા ક્યોતો તમારે મોલ જો

તારા પાનેતરમાં ટાંકુ મેના પોપટ ઉગ્યો ચાંદલીયો

એ વ્હાલા લાગે વાલમીયાની મીઠુંડા તારા વેણ જો

તારા પાણીડાં ભરવાના આવે હોરા ઉગ્યો ચાંદલીયો
એ રઢિયાળી છે રાતલડી ને આભે ઉગ્યો ચાંદલીયો
એ રઢિયાળી છે રાતલડી ને આભે ઉગ્યો ચાંદલીયો
એ આભે ઉગ્યો ચાંદલીયો
એ આભે ઉગ્યો ચાંદલીયો
એ આભે ઉગ્યો ચાંદલીયો રાધિકા 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »