Yaad - Bechar Thakor
Singer :- Bechar Thakor
Lyrics :- Dilip Ambasar
Music :- Dilip Thakor, Kishan Thakor
Label :- Meldi Studio Kadadara
Singer :- Bechar Thakor
Lyrics :- Dilip Ambasar
Music :- Dilip Thakor, Kishan Thakor
Label :- Meldi Studio Kadadara
Yaad Lyrics in Gujarati
યાદ આવશે તને મારી યાદ આવશે
યાદ આવશે તને મારી યાદ આવશે
તને આજે નઈ તો કાલે મારી યાદ આવશે
જ્યારે પોતાનું કોઈ તને તરછોડશે
તને હઉ થી વધારે મારી યાદ આવશે
તને આજે નઈ તો કાલે મારી યાદ આવશે
યાદ આવશે તને મારી યાદ આવશે
યાદ આવશે તને મારી યાદ આવશે
હો..હો..હો પેલી મુલાકાત ને એક્પલ યાદ કર
વફાદાર થઇ ને દીકુ થોડી તો વફા કર
હો..હો..હો પેલી મુલાકાત ને એક્પલ યાદ કર
વફાદાર થઇ ને દીકુ થોડી તો વફા કર
હો તારે તો કઈ નઈ ફેર મને પડશે
હવે આ જિંદગી નોમ નીજ રહેશે
હો..હો..હો યાદ આવશે તને મારી યાદ આવશે
યાદ આવશે તને મારી યાદ આવશે
હો..હો..હો રૂપનો ચાંદલિયો તારો કાલે આથમી જાશે
એ દાડો કોણ દીકુ હંગુ તારું થાશે
હો..હો..હો રૂપનો ચાંદલિયો તારો કાલે આથમી જાશે
એ દાડો કોણ દીકુ હંગુ તારું થાશે
હો તારી બેવફાઈ નો અફસોસ તને થાશે
મારી વફા નો ત્યારે બદલો વરી જાશે
હો…હો..હો યાદ આવશે તને મારી યાદ આવશે
તને આજે નઈ તો કાલે મારી યાદ આવશે
તને હાચા મારા પ્રેમ ની હાય લાગશે
તારે આજે નઈ તો કાલે દીકુ રડવું પડશે
યાદ આવશે તને મારી યાદ આવશે
યાદ આવશે તને મારી યાદ આવશે
યાદ આવશે તને મારી યાદ આવશે
યાદ આવશે તને મારી યાદ આવશે
યાદ આવશે તને મારી યાદ આવશે
તને આજે નઈ તો કાલે મારી યાદ આવશે
જ્યારે પોતાનું કોઈ તને તરછોડશે
તને હઉ થી વધારે મારી યાદ આવશે
તને આજે નઈ તો કાલે મારી યાદ આવશે
યાદ આવશે તને મારી યાદ આવશે
યાદ આવશે તને મારી યાદ આવશે
હો..હો..હો પેલી મુલાકાત ને એક્પલ યાદ કર
વફાદાર થઇ ને દીકુ થોડી તો વફા કર
હો..હો..હો પેલી મુલાકાત ને એક્પલ યાદ કર
વફાદાર થઇ ને દીકુ થોડી તો વફા કર
હો તારે તો કઈ નઈ ફેર મને પડશે
હવે આ જિંદગી નોમ નીજ રહેશે
હો..હો..હો યાદ આવશે તને મારી યાદ આવશે
યાદ આવશે તને મારી યાદ આવશે
હો..હો..હો રૂપનો ચાંદલિયો તારો કાલે આથમી જાશે
એ દાડો કોણ દીકુ હંગુ તારું થાશે
હો..હો..હો રૂપનો ચાંદલિયો તારો કાલે આથમી જાશે
એ દાડો કોણ દીકુ હંગુ તારું થાશે
હો તારી બેવફાઈ નો અફસોસ તને થાશે
મારી વફા નો ત્યારે બદલો વરી જાશે
હો…હો..હો યાદ આવશે તને મારી યાદ આવશે
તને આજે નઈ તો કાલે મારી યાદ આવશે
તને હાચા મારા પ્રેમ ની હાય લાગશે
તારે આજે નઈ તો કાલે દીકુ રડવું પડશે
યાદ આવશે તને મારી યાદ આવશે
યાદ આવશે તને મારી યાદ આવશે
યાદ આવશે તને મારી યાદ આવશે
યાદ આવશે તને મારી યાદ આવશે
ConversionConversion EmoticonEmoticon