Patthar Dill Lyrics in Gujarati

Patthar Dill - Ashok Thakor
Singer : Ashok Thakor
Music : Hardik Rathod, Bhupat Vaghewshwari
Lyrics : Jeet Vaghela
Label : Shiv Pooja Films international
 
Patthar Dill Lyrics in Gujarati
 
તુંતો હતી પથ્થર ભગવાન માની પૂજ્યા
હો હો તુંતો હતી પથ્થર ભગવાન માની પૂજ્યા
તુંતો હતી પથ્થર ભગવાન માની બેઠ્યાં
થયો પસ્તાવો જ્યારે તાર દિલ ના ટુટ્યા

હો તુજો મુજથી રૂઠી જાણે રોમ મારા રૂઠ્યાં
તુજો મુજથી રૂઠી જાણે રોમ મારા રૂઠ્યાં
થયો પસ્તાવો જ્યારે તાર દિલ ના ટુટ્યા
હો વાયરે વાતો ઉડી તારા રે લગન ની
હાલત શું જાણે જાનુ આજે મારા મન ની
વાયરે વાતો ઉડી તારા રે લગન ની
હાલત શું જાણે જાનુ આજે મારા મન ની

હો પ્રેમ તુજથી કર્યો તો કરમ મારા ફૂટ્યા
પ્રેમ તુજથી કર્યો તો કરમ મારા ફૂટ્યા
થયો પસ્તાવો જ્યારે તાર દિલ ના ટુટ્યા
હો હો હો થયો પસ્તાવો જ્યારે તાર દિલ ના ટુટ્યા


હો હો તમે શું જાણો જાનુ કેવા મારા હાલ છે
આંખો માં આંસુ ને હાથ માં રૂમાલ છે
હો આજે તારા હગપણ નો ગોળ રે વેચાય છે
પ્રાણ થી પ્યારી કોક પારકા ની થાય છે
હો ના ઘર નો કે ના ઘાટ નો તમે હારા કરી લુંટ્યા
હો હો હો ના ઘર નો કે ના ઘાટ નો તને હારા કરી લુંટ્યા
ના ઘર નો કે ના ઘાટ નો તને હારા કરી લુંટ્યા
થયો પસ્તાવો જ્યારે તાર દિલ ના ટુટ્યા
હો તુંતો હતી પથ્થર ભગવાન માની પૂજ્યા
તુંતો હતી પથ્થર ભગવાન માની બેઠ્યાં
થયો પસ્તાવો જ્યારે તાર દિલ ના ટુટ્યા
થયો પસ્તાવો જ્યારે તાર દિલ ના ટુટ્યા

નથી રે તમનના બીજે પ્યાર કરવાની
તારી યાદો માં આખી જિંદગી રે જવાની
હો હજારો ગુનો જા કર્યા તારા માફ રે
તારા માથે ના લેતી તું આનું પાપ રે
હો રોઈ રે રોઈ ને આંખે આસુંડા રે ખૂટ્યા
હો હો હો રોઈ રે રોઈ ને આંખે આસુંડા રે ખૂટ્યા
રોઈ રે રોઈ ને આંખે આસુંડા રે ખૂટ્યા
થયો પસ્તાવો જ્યારે પોતાનાજ રૂઠ્યાં
એ મારા ભગવોન
થયો પસ્તાવો જ્યારે તાર દિલ ના ટુટ્યા

હો તુંતો હતી પથ્થર ભગવાન માની પૂજ્યા
તુંતો હતી પથ્થર ભગવાન માની બેઠ્યાં
થયો પસ્તાવો જ્યારે તાર દિલ ના ટુટ્યા
હો થયો પસ્તાવો જ્યારે તાર દિલ ના ટુટ્યા
એ મારા પ્રભુ રોમ
થયો પસ્તાવો જ્યારે ઘાવ દિલ માં ફૂટ્યા
હો થયો પસ્તાવો જ્યારે રોમ મારા રૂઠ્યાં
થયો પસ્તાવો જ્યારે પોતાનાજ રૂઠ્યાં 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »