Parane Malya Pan Bewafa Malya - Suresh Zala
Singer - Suresh Zala
Lyrics - Sagar Karol
Music - Hardik & Rahul
Label - Suresh Zala Official
Singer - Suresh Zala
Lyrics - Sagar Karol
Music - Hardik & Rahul
Label - Suresh Zala Official
Parane Malya Pan Bewafa Malya Lyrics in Gujarati
હો યાદો મુલાકાતો એ દિલમાં જ રહી ગઈ
અરે અરે મારા રોમ રોમ
યાદો મુલાકાતો એ દિલમાં જ રહી ગઈ
યાદો મુલાકાતો એ દિલમાં જ રહી ગઈ
હતી મારી જિંદગી એ જિંદગી બગાડી ગઈ
હો હતી મારી જિંદગી એ જિંદગી બગાડી ગઈ
હો અફસોસ છે મને મારી જિંદગી નો રે
અફસોસ છે મને મારી જિંદગી નો રે
એ જિંદગી મળી તું ના મળી
હો મલ્યા પણ મલ્યા તોયે બેવફા મલ્યા
અરે અરે મારા રોમ રોમ
પરોણે મલ્યા તોયે બેવફા મલ્યા
હો મલ્યા પણ મલ્યા તોયે બેવફા મલ્યા
પરોણે મલ્યા તોયે ખતરનાક મલ્યા
હો મારી શું ભૂલ હતી મને સમજાઈ ગઈ
બીજાની થઇને મારા દિલને તું રડાવી ગઈ
અરે અરે મારા રોમ રોમ
મારી વફાની કદર તને ના થઇ
આપી બેવફાઈ જિંદગી ઝેર કરી ગઈ
ના મરી હું શકું ના જીવી હું શકું
ના મરી હું શકું ના જીવી હું શકું
બસ યાદોમાં તારી હું ભટકું
મલ્યા પણ મલ્યા તોયે બેવફા મલ્યા
મારા રોમ રોમ
પરોણે મલ્યા ચયા ચોઘડિયે મલ્યા
હો મલ્યા પણ મલ્યા તોયે બેવફા મલ્યા
પરોણે મલ્યા ચયા ચોઘડિયે મલ્યા
કદર તને નથી મારા આંસુની
ક્યાંથી કદર હોય મારા હાચા પ્રેમની
હો વિધાતા રે લેખ લખ્યા કેવા મારા લેખ રે
દિલથી દિલને ચાહતા મળતા નથી કેમ રે
તને કદી નહિ મળું એવી દુવા હું કરું
તને કદી નહિ મળું એવી દુવા હું કરું
તારી ઝીંદગીમાં ખુશ હવે રેજે
મલ્યા પણ મલ્યા તોયે બેવફા મલ્યા
એ મારા રોમ રોમ
પરોણે મલ્યા ચયા ચોઘડિયે મલ્યા
હો મલ્યા પણ મલ્યા તોયે બેવફા મલ્યા
મલ્યા પણ મલ્યા તોયે બેવફા મલ્યા
પરોણે મલ્યા તોયે ખતરનાક મલ્યા
મલ્યા પણ મલ્યા તોયે જોરદાર મલ્યા
પરોણે મલ્યા ચયા ચોઘડિયે મલ્યા
યાદો મુલાકાતો એ દિલમાં જ રહી ગઈ
યાદો મુલાકાતો એ દિલમાં જ રહી ગઈ
હતી મારી જિંદગી એ જિંદગી બગાડી ગઈ
હો હતી મારી જિંદગી એ જિંદગી બગાડી ગઈ
હો અફસોસ છે મને મારી જિંદગી નો રે
અફસોસ છે મને મારી જિંદગી નો રે
એ જિંદગી મળી તું ના મળી
હો મલ્યા પણ મલ્યા તોયે બેવફા મલ્યા
અરે અરે મારા રોમ રોમ
પરોણે મલ્યા તોયે બેવફા મલ્યા
હો મલ્યા પણ મલ્યા તોયે બેવફા મલ્યા
પરોણે મલ્યા તોયે ખતરનાક મલ્યા
હો મારી શું ભૂલ હતી મને સમજાઈ ગઈ
બીજાની થઇને મારા દિલને તું રડાવી ગઈ
અરે અરે મારા રોમ રોમ
મારી વફાની કદર તને ના થઇ
આપી બેવફાઈ જિંદગી ઝેર કરી ગઈ
ના મરી હું શકું ના જીવી હું શકું
ના મરી હું શકું ના જીવી હું શકું
બસ યાદોમાં તારી હું ભટકું
મલ્યા પણ મલ્યા તોયે બેવફા મલ્યા
મારા રોમ રોમ
પરોણે મલ્યા ચયા ચોઘડિયે મલ્યા
હો મલ્યા પણ મલ્યા તોયે બેવફા મલ્યા
પરોણે મલ્યા ચયા ચોઘડિયે મલ્યા
કદર તને નથી મારા આંસુની
ક્યાંથી કદર હોય મારા હાચા પ્રેમની
હો વિધાતા રે લેખ લખ્યા કેવા મારા લેખ રે
દિલથી દિલને ચાહતા મળતા નથી કેમ રે
તને કદી નહિ મળું એવી દુવા હું કરું
તને કદી નહિ મળું એવી દુવા હું કરું
તારી ઝીંદગીમાં ખુશ હવે રેજે
મલ્યા પણ મલ્યા તોયે બેવફા મલ્યા
એ મારા રોમ રોમ
પરોણે મલ્યા ચયા ચોઘડિયે મલ્યા
હો મલ્યા પણ મલ્યા તોયે બેવફા મલ્યા
મલ્યા પણ મલ્યા તોયે બેવફા મલ્યા
પરોણે મલ્યા તોયે ખતરનાક મલ્યા
મલ્યા પણ મલ્યા તોયે જોરદાર મલ્યા
પરોણે મલ્યા ચયા ચોઘડિયે મલ્યા
ConversionConversion EmoticonEmoticon