O Pagal Maru Dil Rade Se - Bechar Thakor
Singer : Bechar Thakor
Music : Ravi - Rahul
Lyrics : Devraj-Bharat
Label : Ekta Sound
Singer : Bechar Thakor
Music : Ravi - Rahul
Lyrics : Devraj-Bharat
Label : Ekta Sound
O Pagal Maru Dil Rade Se Lyrics in Gujarati
હો ચમ કરીને દિલ મારુ ચીરીને બતાવું
હો ચમ કરીને દિલ મારુ ચીરીને બતાવું
તને કેટલો કરું પ્રેમચમ કરીને જતાવું
ઓ પાગલ ઓ પાગલ
મારુ દિલ રડે છે
ઓ પાગલ મારુ દિલ રડે છે
તને બીજા જોડે જોય મારો જીવ બળે છે
તને બીજા જોડે જોય મારો લોઈ બળે છે
ઓ પાગલ ઓ પાગલ
મારુ દિલ રડે છે
ઓ પાગલ મારુ દિલ રડે છે
હો ચમ કરીને દિલ મારુ ચીરીને બતાવું
તને કેટલો કરું પ્રેમચમ કરીને જતાવું
ઓ પાગલ મારુ દિલ રડે છે
ઓ પાગલ મારુ દિલ રડે છે
હો પેલા મને જોવા તુંતો ખોલતી બારીયું
હવે મને જોય તેતો મારુ ભરમ પાસિયું
હો પેલા મને રાત દાડો ફોન બવ કરતી
હવે કરું ફોન તોઈ ફોન ના ઉપાડતી
તને બીજાની બાહોમાં જોઈ આંખો રડે છે
મારા કાળજારે બાળી તને શું મળે છે
ઓ પાગલ ઓ પાગલ
મારુ દિલ રડે છે
ઓ પાગલ મારુ દિલ રડે છે
હો ચમ કરીને દિલ મારુ ચીરીને બતાવું
તને કેટલો કરું પ્રેમચમ કરીને જતાવું
ઓ પાગલ મારુ દિલ રડે છે
ઓ પાગલ મારુ દિલ રડે છે
હો રહેથી શું ખોટ ચમ આવું તમે કરીયું
દગોરે કરીને ક્યા ભવ નુ વેર વાળ્યું
હો છેતરી ને પ્રેમમાં ખંજર કેવું મારીયું
બેવફા હતી એ રૂપ તે દેખાડીયું
હાચ્ચાં પ્રેમના તો જાનને નેહાકા નડે છે
આજ ભલે હસીયે ને કાલે રડવું પડે છે
ઓ પાગલ ઓ પાગલ
મારુ દિલ રડે છે
ઓ પાગલ મારુ દિલ રડે છે
હો ચમ કરીને દિલ મારુ ચીરીને બતાવું
તને કેટલો કરું પ્રેમચમ કરીને જતાવું
ઓ પાગલ મારુ દિલ રડે છે
ઓ પાગલ મારુ દિલ રડે છે
અરે ઓ પાગલ મારુ દિલ રડે છે
હો ચમ કરીને દિલ મારુ ચીરીને બતાવું
તને કેટલો કરું પ્રેમચમ કરીને જતાવું
ઓ પાગલ ઓ પાગલ
મારુ દિલ રડે છે
ઓ પાગલ મારુ દિલ રડે છે
તને બીજા જોડે જોય મારો જીવ બળે છે
તને બીજા જોડે જોય મારો લોઈ બળે છે
ઓ પાગલ ઓ પાગલ
મારુ દિલ રડે છે
ઓ પાગલ મારુ દિલ રડે છે
હો ચમ કરીને દિલ મારુ ચીરીને બતાવું
તને કેટલો કરું પ્રેમચમ કરીને જતાવું
ઓ પાગલ મારુ દિલ રડે છે
ઓ પાગલ મારુ દિલ રડે છે
હો પેલા મને જોવા તુંતો ખોલતી બારીયું
હવે મને જોય તેતો મારુ ભરમ પાસિયું
હો પેલા મને રાત દાડો ફોન બવ કરતી
હવે કરું ફોન તોઈ ફોન ના ઉપાડતી
તને બીજાની બાહોમાં જોઈ આંખો રડે છે
મારા કાળજારે બાળી તને શું મળે છે
ઓ પાગલ ઓ પાગલ
મારુ દિલ રડે છે
ઓ પાગલ મારુ દિલ રડે છે
હો ચમ કરીને દિલ મારુ ચીરીને બતાવું
તને કેટલો કરું પ્રેમચમ કરીને જતાવું
ઓ પાગલ મારુ દિલ રડે છે
ઓ પાગલ મારુ દિલ રડે છે
હો રહેથી શું ખોટ ચમ આવું તમે કરીયું
દગોરે કરીને ક્યા ભવ નુ વેર વાળ્યું
હો છેતરી ને પ્રેમમાં ખંજર કેવું મારીયું
બેવફા હતી એ રૂપ તે દેખાડીયું
હાચ્ચાં પ્રેમના તો જાનને નેહાકા નડે છે
આજ ભલે હસીયે ને કાલે રડવું પડે છે
ઓ પાગલ ઓ પાગલ
મારુ દિલ રડે છે
ઓ પાગલ મારુ દિલ રડે છે
હો ચમ કરીને દિલ મારુ ચીરીને બતાવું
તને કેટલો કરું પ્રેમચમ કરીને જતાવું
ઓ પાગલ મારુ દિલ રડે છે
ઓ પાગલ મારુ દિલ રડે છે
અરે ઓ પાગલ મારુ દિલ રડે છે
ConversionConversion EmoticonEmoticon