Nodharo Lyrics in Gujarati

Nodharo - Bechar Thakor
Singer- Bechar Thakor
Music- Harshad Thakor & Deepak Thakor
Lyrics- M.S Raval
Lable- D.K films
 
Nodharo Lyrics in Gujarati
 
ઓ જવા દો, જવા દો દિકુની ઝેરી વાતો
ઓ જવા દો, જવા દો દિકુની ઝેરી વાતો
જવા દો, જવા દો દિકુની ઝેરી વાતો
જોત જોતામાં મને મુક્યો રે નોંધારો
જોત જોતામાં મને મુક્યો રે નોંધારો

હે એના કુણા કાળજામાં કપટ હતા ઝાઝા
એના કુણા કાળજામાં કપટ હતા ઝાઝા
છીનવી ગઈ એ સહારો
છીનવી ગઈ એ સહારો
જોત જોતામાં મને મુક્યો રે નોંધારો
જોત જોતામાં મને મુક્યો રે નોંધારો

ઓ જવા દો, જવા દો દિકુની ઝેરી વાતો
જોત જોતામાં મને મુક્યો રે નોંધારો

પેલા કોડ ઘણા દિલમાં જગાડ્યા
મને લાડ ઘણા પ્રેમમાં લડાવ્યા
પછી દર્દ આપી દિલને રે દઝાડ્યા
આવું કરી અમને ક્યારના ના મુક્યા

પેલા કોડ ઘણા દિલમાં જગાડ્યા
મને લાડ ઘણા પ્રેમમાં લડાવ્યા
પછી દર્દ આપી દિલને રે દઝાડ્યા
આવું કરી અમને ક્યારના ના મુક્યા

કોણ જાણે એના મનમાં શું ચાલતું હતું
કોણ જાણે એના મનમાં શું ચાલતું હતું
વાંક બતાવ્યો ના અમારો
વાંક બતાવ્યો ના અમારો
જોત જોતામાં મને મુક્યો રે નોંધારો
જોત જોતામાં મને મુક્યો રે નોંધારો

સમય સંજોગો અવળા રે થઇ ગયા
દિલમાં રહેનારા દૂર મુજથી થઇ ગયા
પ્યાર કરનારા પારકા બની ગયા
મુને જીવતે જીવ મારી રે ગયા

સમય સંજોગો અવળા રે થઇ ગયા
દિલમાં રહેનારા દૂર મુજથી થઇ ગયા
પ્યાર કરનારા પારકા બની ગયા
મુને જીવતે જીજીવ મારી રે ગયા

હો હવે જીવવું ને મરવું એક જેવું થઇ ગયું
હવે જીવવું ને મરવું એક જેવું થઇ ગયું
ગયો અવતાર એળે મારો
ગયો અવતાર એળે મારો
જોત જોતામાં મને મુક્યો રે નોંધારો
જોત જોતામાં મને મુક્યો રે નોંધારો
જોત જોતામાં મને મુક્યો રે નોંધારો
મળી ગઈ દીકુ મને સુધરી જ્યો જન્મારો
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »