Mulakat - Jignesh Barot
Singer : Jignesh Barot (Kaviraj)
Music : Dhaval Kapadia
Lyrics : Ketan Barot
Label : FOLK FUSION
Singer : Jignesh Barot (Kaviraj)
Music : Dhaval Kapadia
Lyrics : Ketan Barot
Label : FOLK FUSION
Mulakat Lyrics in Gujarati
હો વાતો મુલાકાતોને યાદ કરી રોવું
હો...હો..
વાતો મુલાકાતોને યાદ કરી રોવું
તારી ગલીયો મા હું ધારી ધારી જોવું
હો આંખો કરતા આંસુ થઈ ગયું છે મોટું
કુદરતે મારી હારે કર્યું બવ ખોટું
હો તારી યાદ માને યાદ માં હું રડતો રહુ
હો તારી યાદ માને યાદ માં હું રડતો રહુ
વાતો મુલાકાતોને યાદ કરી રોવું
તારી ગલીયો મા હું ધારી ધારી જોવું
હો આંખો બંધ કરું તો નજરે તું આવે
ખાવા પીવાનું મને જરાય ના ભાવે
હો...હો..
તારા વિના તો મને ચેન ના આવે
એકલો થઈ ફરું મને ક્યાંય ના ફાવે
હો ખબર નથી પડતી હવે તને કયા ગોતું
તારા વિના તો મને કાય નઈ જોતું
તારી યાદ મા ને યાદ માં હું રડતો રહુ
હો...હો..
તારી યાદ માને યાદ માં હું રડતો રહુ
વાતો મુલાકાતોને યાદ કરી રોવું
તારી ગલીયો મા હું ધારી ધારી જોવું
હો કાઢી તે મજાક માં પ્રેમની રે વાતો
દિલમાં છે ગમ તારી જુદાઈ ના લાખો
હો...હો..
હો...હો..
વાતો મુલાકાતોને યાદ કરી રોવું
તારી ગલીયો મા હું ધારી ધારી જોવું
હો આંખો કરતા આંસુ થઈ ગયું છે મોટું
કુદરતે મારી હારે કર્યું બવ ખોટું
હો તારી યાદ માને યાદ માં હું રડતો રહુ
હો તારી યાદ માને યાદ માં હું રડતો રહુ
વાતો મુલાકાતોને યાદ કરી રોવું
તારી ગલીયો મા હું ધારી ધારી જોવું
હો આંખો બંધ કરું તો નજરે તું આવે
ખાવા પીવાનું મને જરાય ના ભાવે
હો...હો..
તારા વિના તો મને ચેન ના આવે
એકલો થઈ ફરું મને ક્યાંય ના ફાવે
હો ખબર નથી પડતી હવે તને કયા ગોતું
તારા વિના તો મને કાય નઈ જોતું
તારી યાદ મા ને યાદ માં હું રડતો રહુ
હો...હો..
તારી યાદ માને યાદ માં હું રડતો રહુ
વાતો મુલાકાતોને યાદ કરી રોવું
તારી ગલીયો મા હું ધારી ધારી જોવું
હો કાઢી તે મજાક માં પ્રેમની રે વાતો
દિલમાં છે ગમ તારી જુદાઈ ના લાખો
હો...હો..
વીતી ગયા દાડા ઘણી વીતી ગઈ રાતો
ભૂલી ગયા હસો એવો વહેમ મને થાતો
હો તારી મારી વાતો કદી કોઈ ના કવુ
કાલે કદાસ હું તો રવુ ના રવું
હો તારી યાદ મા ને યાદ માં હું રડતો રહુ
હો...હો..
તારી યાદ માને યાદ માં હું રડતો રહુ
વાતો મુલાકાતોને યાદ કરી રોવું
તારી ગલીયો મા હું ધારી ધારી જોવું
હો તારી યાદ મા ને યાદ માં હું રડતો રહુ
હો તારી યાદ મા ને યાદ માં હું રડતો રહુ
ભૂલી ગયા હસો એવો વહેમ મને થાતો
હો તારી મારી વાતો કદી કોઈ ના કવુ
કાલે કદાસ હું તો રવુ ના રવું
હો તારી યાદ મા ને યાદ માં હું રડતો રહુ
હો...હો..
તારી યાદ માને યાદ માં હું રડતો રહુ
વાતો મુલાકાતોને યાદ કરી રોવું
તારી ગલીયો મા હું ધારી ધારી જોવું
હો તારી યાદ મા ને યાદ માં હું રડતો રહુ
હો તારી યાદ મા ને યાદ માં હું રડતો રહુ
ConversionConversion EmoticonEmoticon