Mari Hamu Na Tu Aavati Mane Modhu Na Batavati Lyrics in Gujarati

Mari Hamu Na Tu Aavati Mane Modhu Na Batavati - Vikram Thakor
Singer : Super Star Vikram Thakor
Lyrics : Vijaysinh Gol
Music : Harshad Thakor, Dipak Thakor
Label :Meshwa Electronics
 
Mari Hamu Na Tu Aavati Mane Modhu Na Batavati Lyrics in Gujarati
 
હો તોડી નાખ્યા છે તેતો સપના મારા
હો તોડી નાખ્યા છે તેતો સપના મારા
આપ્યા છે તેતો દિલ ને જખ્મો ઘણા
તોડી નાખ્યા છે તેતો સપના મારા
આપ્યા છે તેતો દિલ ને જખ્મો ઘણા

પણ યાદ રાખજે એટલું
લખી રાખજે મેં કીધેલું
મારા હોમું ના તું આવતી
મન મોઢું ના બતાવતી
અરે ઓરે ઓ બેવફા મન ફરી ના સતાવતી

નજર્યું મળી ને શરૂ થઇ કહાની
દિલ થી રે દિલ ની પ્રેમ દોરી બંધાણી
ઓ પ્રીતમ ની પ્રીત તો મેતો ના જાણી
કિસ્મત માં મારી જુદાઈ લખાણી

જોની જોઈ ને તે મારા પ્રેમ નું
આજ ખૂન તે કેમ કર્યું
મારા હોમું ના તું આવતી
મન મોઢું ના બતાવતી
અરે ઓરે ઓ બેવફા મન ફરી ના સતાવતી

હો પલ માં ભૂલી ને તું બીજા ની રે થઇ
તોડ્યું આ દિલને તું ચાલી રે ગઈ
હો કાંટા આપ્યા રે ફૂલો બતાવી
દિલ ની આ દુનિયા મારી લુંટાણી
ભલે ભુલાવ્યો તે મુજને
મારા હોમું ના તું આવતી
મન મોઢું ના બતાવતી
અરે ઓરે બેવફા મન ફરી ના સતાવતી
મારા હોમું ના તું આવતી
મન મોઢું ના બતાવતી
અરે ઓરે ઓ બેવફા મન ફરી ના સતાવતી 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »