Khush Hata Ame Amni Khushi Ma Lyrics in Gujarati

 
Khush Hata Ame Amni Khushi Ma - Dhaval Barot
Singer : Dhaval Barot
Music : Sanju Thakor
Lyric  : Ganu Bharvad
Lebal : Jay Shree Ambe Sound
 
Khush Hata Ame Amni Khushi Ma Lyrics in Gujarati
 
હો ખુશ હતા અમે એમની ખુશી મા

હો..હો..હો ખુશ હતા અમે એમની ખુશી મા
જીવતા હતા જેને જોઈ ને જિંદગી મા
છૂટી ગયો એનો સાથ રહી ગયો હું એકલો આજ
હો છૂટી ગયો એનો સાથ રહી ગયો હું એકલો આજ

પણ ભગવાન ને ના ગમ્યું
કુદરત ને ના ગમ્યું
હે ભગવાન ઓ ભગવાન
હે ભગવાન ઓ ભગવાન
આમ ભેગા કરી ને પલ મા જુદા ના કરાય
હો આમ ભેગા કરી ને પલ મા જુદા ના કરાય

હો ગયા તમે કયા રસ્તે શોધતા રહ્યા અમે
પ્રેમ ના પંત મારા દોર થયા હવે તમે
હો..હો..હો જોયા નતા એવા મારે દાડા જોવા પડ્યા
ભગવાન હામે હારી તુજ થી જુદા પડ્યા
હો ખોટ વર્તાય છે તારી આંખલડી રૂંવે એકધારી

હે ભગવાન ઓ ભગવાન
હે ભગવાન ઓ ભગવાન
આમ ભેગા કરી ને જુદા ના કરાય
આમ ભેગા કરી ને પલ મા જુદા ના કરાય

હો માંગી એ મળી નહિ આજે ખબર પડી
લેખ અધૂરા હતા કે પ્રેમ મા કોઈ ખોટ પડી
હો હો હતી મારી હારે મારુ હતું સગડું સુખ રે
તારા ગયા નું મારા દિલ મા ઘણું દુઃખ રે

હો લઇ જાને મને તારી હારે
એકલું ના જીવાય હવે મારે
હે ભગવાન ઓ ભગવાન
હે ભગવાન ઓ ભગવાન
આમ ભેગા કરી ને પલ મા જુદા ના કરાય

હો આમ ભેગા કરી ને અમને જુદા ના કરાય
હો આમ ભેગા કરી ને અમને જુદા ના કરાય
આમ ભેગા કરી ને પલ મા જુદા ના કરાય 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »