Hu Nahi Jovu Mari Mata Joshe - Ashok Thakor
Singer:- Ashok Thakor
Lyrics :- Ashok Thakor , Vishal Vagheshwari
Music :- Vishal Vagheshwari , Sunil Vagheshwari
Label :- D M MUSIC
Singer:- Ashok Thakor
Lyrics :- Ashok Thakor , Vishal Vagheshwari
Music :- Vishal Vagheshwari , Sunil Vagheshwari
Label :- D M MUSIC
Hu Nahi Jovu Mari Mata Joshe Lyrics in Gujarati
મારી માતા જોશે
માતા માતા માતા જોશે
એ અઢાર કણનું વેણ માતા મારી બોલે
અરે અઢાર કણનું વેણ માતા મારી બોલે
પછી ભલે દુશ્મનો હજારો ઉભા થાવે
મારી વારે મારી માત રે વળી છે
હવે હું નઈ જોવું મારી માતા માતા માતા જોશે
એ અલ્યા ભલ ભલાની ચરબી મારી માતા ઉતારી દેશે...
એ અઢાર કણનું વેણ માતા મારી બોલે
પછી ભલે દુશ્મનો હજારો ઉભા થાવે
ઓ બંધ કિસ્મત ને માડી ખોલે
મનથી માતાને જે મોને
મારા જોડે વેર જે કોઈ બોધે
કાળા ચોઘડિયે માતા પોંચે
એ અડધી રાતે મારી માતા રે ઘૃણાવે
લોહીના ઓંહુઁ મારી માતા રોવડાવે
બધા દુઃખમાં મારી માતા જોડે રેશે
હવે હું નઈ જોવું મારી માતા માતા માતા જોશે
એ બધા ભલ ભલાનું અભિમોન પલમાં ઉતારી દેશે
એ અઢાર કણનું વેણ માતા મારી બોલે
પછી ભલે દુશ્મનો હજારો ઉભા થાવે
મારી માતા જોશે
માતા માતા માતા જોશે
વખાની વેળા એ માતા આઈ
ખોટા સમયનો હાચો ન્યાય લાઈ
ખોટા મારા લેખમાં મેખ મારી
મારી માતા મને ગઈ છે તારી
એ દુનિયા હોમેથી સલામ હવે કરશે
મળવા લોકો હવે રાહ જોઈ રેશે
માતા એવી વેળા મારી લાઈ
એ હું નઈ જોવું મારી માતા માતા માતા જોશે
એ અલ્યા ભલ ભલાનો પોણી મારી માતા ઉતારી દેશે
અરે અઢાર કણનું વેણ માતા મારી બોલે
પછી ભલે દુશ્મનો હજારો ઉભા થાવે
મારી વારે મારી માત રે વળી છે
હવે હું નઈ જોવું મારી માતા માતા માતા જોશે
અલ્યા ભલ ભલાની ચરબી મારી માતા ઉતારી દેશે

ConversionConversion EmoticonEmoticon