Gomda Ni Gori Lyrics in Gujarati

Gomda Ni Gori - Vikram Darbar
Singer :- Vikram Darbar
Lyrics And Composer :- Sahid Mansuri
Music:-Nimesh And Nikhil (Aashirwad Studio Halol)
Label :-  Studio Saraswati Official
 
Gomda Ni Gori Lyrics in Gujarati
 
હો દિલમાં દર્દ લઇ રડું તારી યાદમાં ફરું છું
હો દિલમાં દર્દ લઇ રડું તારી યાદમાં ફરું છું
દિલમાં દર્દ લઇ રડું તારી યાદમાં ફરું છું
ગામડા ની ગોરી તને પ્રેમ હું કરું છું

હો દિલમાં દર્દ લઇ રડું તારી યાદમાં ફરું છું
દિલમાં દર્દ લઇ રડું તારી યાદમાં ફરું છું
ગામડા ની ગોરી તને પ્રેમ હું કરું છું

હો પ્રેમ હું કરું છું તારા ગમ માં હું ફરું છું
પ્રેમ હું કરું છું તારા ગમ માં હું ફરું છું
નથી રે રેવાતું તારા વિયોગે ફરું છું
નથી રે રેવાતું તારા વિયોગે ફરું છું
ગામડા ની ગોરી તને પ્રેમ હું કરું છું
અલી ગામડા ની ગોરી તને પ્રેમ હું કરું છું

હો તારા મારા પ્રેમની વાત દુનિયા કરવા લાગી
તોયે ના સમજી મારા પ્રેમની રીત હાચી
હો તરારે પ્રેમ ની આગ દિલમાં મારા લાગી
કુદરતના ખોળે જોને પ્રીત આ બંધાણી
હો મજબૂરી છે દિલની મારી તને હું કહું છું
મજબૂરી છે દિલની મારી તને હું કહું છું
ગામડા ની ગોરી તને પ્રેમ હું કરું છું

હો દિલમાં દર્દ લઇ રડું તારી યાદમાં ફરું છું
દિલમાં દર્દ લઇ રડું તારી યાદમાં ફરું છું
ગામડા ની ગોરી તને પ્રેમ હું કરું છું
અલી ગામડા ની ગોરી તને પ્રેમ હું કરું છું
 
Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »