Daring Baaz Lyrics in Gujarati

Daring Baaz - Vikram Thakor
Singer : Vikram Thakor
Lyrics : Bhumi Patel , Bhagvandas Ravat
Music : Rahul-Ravi
Label : Jay Vision
 
Daring Baaz Lyrics in Gujarati
 
જ્યાં તાડ પડે શેરની રાત હોય અંધેરની
જ્યાં તાડ પડે શેરની રાત હોય અંધેરની
ભાગો દુશ્મનો અહીં એન્ટ્રી પડે બોસ ની
જ્યાં તાડ પડે શેરની રાત હોય અંધેરની
ભાગો દુશ્મનો અહીં એન્ટ્રી પડે બોસ ની
મુશ્કેલી નો સામનો વટ થી કરીયે
મારી દઈએ કાંતો મરી જઇયે
અલ્યા ડેરિંગ આપણા બાપ નું
અલ્યા ડેરિંગ આપણા બાપ નું
ના ચાલે કોઈ ના બાપ નું
જ્યાં તાડ પડે શેરની રાત હોય અંધેરની
ભાગો દુશ્મનો અહીં એન્ટ્રી પડે બોસ ની

મર્દો ની ફોજ છે હાકલ હાવજ ની
તાડ પડે જ્યાં રિયલ ટાઇગર ની
જ્યાં વહેવાર ની વાત હોય એમાં એનો સાથ હોય
પાછા પડે ના ભલે દુશ્મન હજાર હોય
વટ વચન માટે અમે માથા દઈએ
સાચા ની સામે અમે જુકી જઇયે
ધાર્યું કરીયે અમારા મન નું
ના ચાલે કોઈ ના બાપ નું
અલ્યા ડેરિંગ આપણા બાપ નું
જ્યાં તાડ પડે શેરની રાત હોય અંધેરની
ભાગો દુશ્મનો અહીં એન્ટ્રી પડે બાદશાહ ની

કાયદા ની ખોફ છે જબરો માટે રોફ છે
રાવડી રખેવાળ નો એવો રૂડો વટ છે
મૂછે રે તાવ દઈને અમેરે ફરતા
કોઈ ની ધાગ-ધમકી થી અમે ના ડરતા
સામે પડે તો જુકાવી દઈએ
વળી પાછું ના જોવે એવું કરીયે
અલ્યા રાજ છે આ કિંગ નું
ના ચાલે કોઈ ના બાપ નું
અલ્યા ડેરિંગ આપણા બાપ નું 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »