Bachcha Party Lyrics in Gujarati

Bachcha Party - Jignesh Barot
Singer : Jignesh Barot
Lyrics : Rajan Rayka, Dhaval Motan
Music : Jitu Prajapati
Label : Jigar Studio
 
Bachcha Party   Lyrics in Gujarati
 
હો બચ્ચા પાર્ટી
બચ્ચા પાર્ટી
બચ્ચા પાર્ટી
બચ્ચા પાર્ટી
બચ્ચા પાર્ટી
બચ્ચા પાર્ટી
બચ્ચા પાર્ટી
બચ્ચા પાર્ટી

હે બચ્ચે મન કે સચ્ચે
કોઈ ના આવો ભઈ વચ્ચે
બચ્ચે મન કે સચ્ચે
કોઈ ના આવો ભઈ વચ્ચે

બચ્ચા પાર્ટી
બચ્ચા પાર્ટી
બચ્ચા પાર્ટી
બચ્ચા પાર્ટી

પીળી ટીશર્ટ ને ચશ્માં અલ્યા ના રે કોઈ ના વસમાં
પીળી ટીશર્ટ ને ચશ્માં અલ્યા ના રે કોઈ ના વસમાં
બચ્ચા પાર્ટી
બચ્ચા પાર્ટી
મારી બચ્ચા પાર્ટી
બચ્ચા પાર્ટી

સોનુ બંટી બબલી ને હારે જાડો ભીમ
ચકુ પિંકુ ચોંટી ની મારી છે આ ટીમ
ભઈ મારી છે આ ટીમ
મારી છે આ ટીમ

સોનુ બંટી બબલી ને હારે જાડો ભીમ
ચકુ પિંકુ ચોંટી ની મારી છે આ ટીમ
ભઈ મારી છે આ ટીમ
ભઈ મારી છે આ ટીમ

બચ્ચા પાર્ટી
બચ્ચા પાર્ટી
બચ્ચા પાર્ટી
બચ્ચા પાર્ટી

બચ્ચે મન કે સચ્ચે
કોઈ ના આવો ભઈ વચ્ચે
બચ્ચે મન કે સચ્ચે
કોઈ ના આવો ભઈ વચ્ચે
બચ્ચા પાર્ટી
બચ્ચા પાર્ટી
બચ્ચા પાર્ટી
બચ્ચા પાર્ટી
બચ્ચા પાર્ટી
બચ્ચા પાર્ટી
બચ્ચા પાર્ટી
બચ્ચા પાર્ટી

હો ચાલો બચ્ચો પિકનિક મા આજે રવિવાર
આવો ને બેસી જાવ મારી મોટોરકાર
અમારી મોટોરકાર
અમારી મોટોરકાર
હો મોજ મજા ને મસ્તી માટે થઇ જાવ તૈયાર
કાલુ કાલુ વાલુ વાલુ બોલો મારા યાર

હો પરવાને પોહચી ગઈ ટાબરિયાં ની ટોલી
ભાગમ ભાગ ના કર હાંભળ ને લ્યા ગોલી
હાંભળ ને લ્યા ગોલી
અલ્યા હાંભળ ને લ્યા ગોલી
ફરવાને પોહચી ગઈ ટાબરિયાં ની ટોલી
ભાગમ ભાગ ના કર હાંભળ ને લ્યા ગોલી
અલ્યા હાંભળ ને લ્યા ગોલી
કહું છું હાંભળ ને લ્યા ગોલી

બચ્ચા પાર્ટી
બચ્ચા પાર્ટી
બચ્ચા પાર્ટી
બચ્ચા પાર્ટી
બચ્ચે મન કે સચ્ચે
કોઈ ના આવો ભઈ વચ્ચે
બચ્ચે મન કે સચ્ચે
કોઈ ના આવો ભઈ વચ્ચે

બચ્ચા પાર્ટી
બચ્ચા પાર્ટી
બચ્ચા પાર્ટી
બચ્ચા પાર્ટી
બચ્ચા પાર્ટી
બચ્ચા પાર્ટી
બચ્ચા પાર્ટી
બચ્ચા પાર્ટી
બચ્ચા પાર્ટી

હો ભલે બેસું ચકરડી મા કે ઝૂલે ઝૂલો
જોજો વાગી ના જાય વાત ના એ ભૂલો
વાત ના એ ભૂલો
વાત ના એ ભૂલો

અરે પોપકોર્ન આઇસક્રીમ કે ચોકલૅટ ખાસો
બોલો ને મારી પાર્ટી સુ તમે લેશો
ચોકલૅટ
ચોકલૅટ

હો કટક બટક કઈ પણ ખાધું કરી બહુ લેર
મમ્મી રાહ જોતી હશે ચાલો જયીએ ઘેર
ચાલો જયીએ ઘેર
કઉછુ ચાલો જયીએ ઘેર
કટક બટક કઈ પણ ખાધું કરી બહુ લેર
મમ્મી રાહ જોતી હશે ચાલો જયીએ ઘેર
ચાલો જયીએ ઘેર બચ્ચો ચાલો જયીએ ઘેર

બચ્ચા પાર્ટી
બચ્ચા પાર્ટી
બચ્ચા પાર્ટી
બચ્ચા પાર્ટી
બચ્ચે મન કે સચ્ચે
કોઈ ના આવો ભઈ વચ્ચે
બચ્ચે મન કે સચ્ચે
કોઈ ના આવો ભઈ વચ્ચે

બચ્ચા પાર્ટી
બચ્ચા પાર્ટી
બચ્ચા પાર્ટી
બચ્ચા પાર્ટી
બચ્ચા પાર્ટી
બચ્ચા પાર્ટી
બચ્ચા પાર્ટી
બચ્ચા પાર્ટી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »