Tari Yaad - Rakesh Barot
Singer :- Rakesh Barot
Lyrics :- Rajan Rayka - Dhaval Motan
Music :- Jitu Prajapati
Label :- Zamzam Films Official
Singer :- Rakesh Barot
Lyrics :- Rajan Rayka - Dhaval Motan
Music :- Jitu Prajapati
Label :- Zamzam Films Official
Tari Yaad Lyrics in Gujarati
જે મને થાય છે છું એ તને થાય છે
જે મને થાય છે છું એ તને થાય છે
તારી મને બહુ યાદ આવે છે
મને યાદ છે બધું તું ભૂલી જાય છે
મને યાદ છે બધું તું ભૂલી જાય છે
તારી મને બહુ યાદ આવે છે
ઓ જીવન માં પ્રેમ થાય એકવાર
ભલે ને એ વન સાઈડ હોય યાર
જીવન માં પ્રેમ થાય એકવાર
ભલે ને એ વન સાઈડ હોય યાર
તારી મને બહુ યાદ આવે છે
જે મને થાય છે છું એ તને થાય છે
જે મને થાય છે છું એ તને થાય છે
તારી મને બહુ યાદ આવે છે
હો તારી મને બહુ યાદ આવે છે
હો દોસ્તી હતી થઇ ગયો પ્યાર
ના હું કરી શક્યો તને ઇજહાર
હો ઈશારા ઈશારામાં કીધું ઘણી વાર
પ્રેમ ની ભાષા ના સમજી તું યાર
દિલ ની વાત ના કરી એકજ આશે
તને ખોટું લાગે ફ્રેંડશીપ ટુટી જાશે
દિલ ની વાત ના કરી એકજ આશે
તને ખોટું લાગે ફ્રેંડશીપ ટુટી જાશે
તારી મને બહુ યાદ આવે છે
જે મને થાય છે છું એ તને થાય છે
જે મને થાય છે છું એ તને થાય છે
તારી મને બહુ યાદ આવે છે
તારી મને બહુ યાદ આવે છે
હો કોલેજ પુરી ને પ્રેમ અધૂરો
યાદો ને રોકે ના કોઈ જંજીરો
હો દિવસો વીત્યા પણ મળવા અધીરો
હાથ માં થી ખોઈ બેઠો હેત્ત નો હીરો
ઓ ખોટું લાગે તો સોરી કવસુ યાર
મેસેજ માં લખું તને બહુ કરું પ્યાર
ખોટું લાગે તો સોરી કવસુ યાર
મેસેજ માં લખું તને બહુ કરું પ્યાર
ઈ લવ યુ યાર
તારી મને બહુ યાદ આવે છે
જે મને થાય છે છું એ તને થાય છે
જે મને થાય છે છું એ તને થાય છે
તારી મને બહુ યાદ આવે છે
તારી મને બહુ યાદ આવે છે
તારી મને બહુ યાદ આવે છે
જે મને થાય છે છું એ તને થાય છે
તારી મને બહુ યાદ આવે છે
મને યાદ છે બધું તું ભૂલી જાય છે
મને યાદ છે બધું તું ભૂલી જાય છે
તારી મને બહુ યાદ આવે છે
ઓ જીવન માં પ્રેમ થાય એકવાર
ભલે ને એ વન સાઈડ હોય યાર
જીવન માં પ્રેમ થાય એકવાર
ભલે ને એ વન સાઈડ હોય યાર
તારી મને બહુ યાદ આવે છે
જે મને થાય છે છું એ તને થાય છે
જે મને થાય છે છું એ તને થાય છે
તારી મને બહુ યાદ આવે છે
હો તારી મને બહુ યાદ આવે છે
હો દોસ્તી હતી થઇ ગયો પ્યાર
ના હું કરી શક્યો તને ઇજહાર
હો ઈશારા ઈશારામાં કીધું ઘણી વાર
પ્રેમ ની ભાષા ના સમજી તું યાર
દિલ ની વાત ના કરી એકજ આશે
તને ખોટું લાગે ફ્રેંડશીપ ટુટી જાશે
દિલ ની વાત ના કરી એકજ આશે
તને ખોટું લાગે ફ્રેંડશીપ ટુટી જાશે
તારી મને બહુ યાદ આવે છે
જે મને થાય છે છું એ તને થાય છે
જે મને થાય છે છું એ તને થાય છે
તારી મને બહુ યાદ આવે છે
તારી મને બહુ યાદ આવે છે
હો કોલેજ પુરી ને પ્રેમ અધૂરો
યાદો ને રોકે ના કોઈ જંજીરો
હો દિવસો વીત્યા પણ મળવા અધીરો
હાથ માં થી ખોઈ બેઠો હેત્ત નો હીરો
ઓ ખોટું લાગે તો સોરી કવસુ યાર
મેસેજ માં લખું તને બહુ કરું પ્યાર
ખોટું લાગે તો સોરી કવસુ યાર
મેસેજ માં લખું તને બહુ કરું પ્યાર
ઈ લવ યુ યાર
તારી મને બહુ યાદ આવે છે
જે મને થાય છે છું એ તને થાય છે
જે મને થાય છે છું એ તને થાય છે
તારી મને બહુ યાદ આવે છે
તારી મને બહુ યાદ આવે છે
તારી મને બહુ યાદ આવે છે
ConversionConversion EmoticonEmoticon