Tari Yaad Na Sahaare Jivvu Nathi Have Maare Lyrics in Gujarati

Tari Yaad Na Sahaare Jivvu Nathi Have Maare - Rohit Thakor
Singer: Rohit Thakor
Music: Sanjay Thakor
Lyrics: Ajay Aloda
Label: Diya Studio
 
Tari Yaad Na Sahaare Jivvu Nathi Have Maare Lyrics in Gujarati
 
હો તારી યાદ આ
હો તારી યાદ આ
હો તારી યાદ યાદ યાદ ના સહારે
તારી યાદ યાદ યાદ ના સહારે
જીવવું નથી હવે મારે

હો તારી યાદ યાદ યાદ ના સહારે
તારી યાદ યાદ યાદ ના સહારે
જીવવું નથી હવે મારે

હો કરું છું તૈયારી મરવાની
હવે નથી કોઈ આશા જીવવાની
હું કરું છું તૈયારી મરવાની
હવે નથી કોઈ આશા જીવવાની
તારા વિના મારી સુની જિંદગાની
તારા વિના મારી સુની જિંદગાની

હો તારી યાદ યાદ યાદ ના સહારે
તારી યાદ યાદ યાદ ના સહારે
જીવવું નથી હવે મારે

એક ઘડી એક પલ જો તારા થી જીવ્યો
કોણ જાણે મારી દીકુ સાથ કેમ રે લીધો

તારી જુદાઈ ની આગ માં બળતો તું હતો
તને યાદ કરીને હું તડપતો રહ્યો
ક્યાં સુધી મારા દિલ ને રડાવું
તારી યાદ ને ના ભૂલે હું ભુલાવુ
ક્યાં સુધી મારા દિલ ને રડાવું
તારી યાદ ને ના ભૂલે હું ભુલાવુ
તારાવિના મારી સુની જિંદગાની
તારાવિના મારી સુની જિંદગાની

હો તારી યાદ યાદ યાદ ના સહારે
તારી યાદ યાદ યાદ ના સહારે
જીવવું નથી હવે મારે
હો જીવવું નથી હવે મારે

ભગવાન કેને ભૂલ શું મારા થી થઇ
તકદીર મારી છીણી તસ્વીર બનાવી
હો તસ્વીર ની સામે આજ મારી છે વિદાઈ
યાદ બની રે જવાની તારી મારી રે કહાની
હો હું દીવાનો તું હતી રે દીવાની
દીવાની વિના કેમ જીવે પ્રેમી
હું દીવાનો તું હતી રે દીવાની
દીવાની વિના કેમ જીવે પ્રેમી
તારાવિના મારી સુની જિંદગાની
તારાવિના મારી સુની જિંદગાની

હો તારી યાદ યાદ યાદ ના સહારે
તારી યાદ યાદ યાદ ના સહારે
જીવવું નથી હવે મારે
હો જીવવું નથી હવે મારે
જીવવું નથી હવે મારે
હો જીવવું નથી હવે નથી હવે મારે
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »