Prem No Jugar Lyrics in Gujarati

Prem No Jugar - Kajal Maheriya
Singer : Kajal Maheriya
Lyrics : Harjit Panesar
Music : Rahul - Ravi
Label : Studio Saraswati Official

Prem No Jugar Lyrics in Gujarati
 
હો દિલના દર્દની છે વાતો
હો દિલના દર્દની છે વાતો
કરું હું કોની ફરિયાદો
દિલના દર્દની છે વાતો
કરું હું કોની ફરિયાદો
જાણે અજાણે કેવા રસ્તે પડી ગયા
જાણે અજાણે કેવા રસ્તે પડી ગયા
જિંદગીની મોટી ભૂલ કરીરે બેઠા
કરીરે બેઠા ...
પ્રેમ ના નામનો જુગાર રમી બેઠા
હો પ્રેમ ના નામનો જુગાર રમી બેઠા

હો દિલના દર્દની છે વાતો
કરું હું કોની ફરિયાદો

હો બની હું કોઈની દીવાની
મતલબ ની વાત મેં ના જાણી
હો સપના તૂટ્યા આંખે પાણી
રહી ગઈ અધૂરી કહાણી
સજા મળી પ્રેમ કરવાની
પ્રેમ કરવાની ...
વાદળ વિનાનો વરસાદ છે આંખોમાં
વાદળ વિનાનો વરસાદ છે આંખોમાં
કોઈનો ભરોસો ખોટો કરીરે બેઠા
કરીરે બેઠા ...
પ્રેમ ના નામનો જુગાર રમી બેઠા
હો પ્રેમ ના નામનો જુગાર રમી બેઠા

હો દિલના દર્દની છે વાતો
કરું હું કોની ફરિયાદો

હો કેવી છે મારી આ કહાણી
ઝીંદગી નથી હવે મજાની
હો રાતો થઈ ગઈ રઝળતી
ઝીંદગી આ થઈ ગઈ રખડતી
સજા મળી પ્રેમ કરવાની
પ્રેમ કરવાની ...
દર્દ મળ્યા છે મનેતો જીવતરમાં
જખમ મળ્યા છે મનેતો જીવતરમાં
કોઈ ની વાતોમાં અમે આવીરે ગયા
આવીરે ગયા ...
પ્રેમ ના નામનો જુગાર રમી બેઠા
હો પ્રેમ ના નામનો જુગાર રમી બેઠા

હો દિલના દર્દની છે વાતો
કરું હું કોની ફરિયાદો

હો દિલના દર્દની છે વાતો
કરું હું કોની ફરિયાદો
પ્રેમ ના નામનો જુગાર રમી બેઠા 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »