Paiso Keva Paap Karave - Hemant Chauhan
Singer : Hemant Chauhan
Music: Appu
Label : Soor Mandir
Singer : Hemant Chauhan
Music: Appu
Label : Soor Mandir
Paiso Keva Paap Karave Lyrics in Gujarati
પૈસો કેવા પાપ કરાવે માનવતા વિસરાવે છે
પાપ તણા ડુંગર ખળકીને પુણ્ય બધા પ્રજળાવે છે

પતન કરે છે કંઈક પરાયા પ્રભુથી દૂર કરાવે છે

મધઘેલા થઇ માનવીઓ શિયળ કંઈક જતાવે છે

માનવ ખુદ શેતાન બને છે નૈતિકતા અભડાવે છે
માનવ ખુદ શેતાન બને છે નૈતિકતા અભડાવે છે
માતપિતા ભ્રાતાં ભગીનીનાં પૈસો ખૂન કરાવે છે

વેરઝેરના બાવળ વાવી સગપણને સળગાવે છે
વેરઝેરના બાવળ વાવી સગપણને સળગાવે છે
બદનામીનો તાજ બનાવી અંતે મોત બગાડે છે

પૈસા ને કોઈ પ્રભુ ન ગણસો સત્ય બધું એ છુપાવે છે

સંતો, ભગતો ભલભલાને પૈસો નાચ નચાવે છે

આપ કહે માલિક ન થાશો પર ઉપકારે જે વાવે છે

પૈસો બેડો પાર કરેને જગને પગમાં ઝુકાવે છે