Paheli Mulakat Lyrics in Gujarati

Paheli Mulakat - Khushbu Panchal
Singer :- Khushbu Panchal
Lyrics :- Kanti Patel
Music :- Dhaval Kapadia
Label :-  BhumiStudio Bhaguda Official
 
Paheli Mulakat Lyrics in Gujarati
 
પહેલી પહેલી વાર થયો મને પ્યાર
પહેલી પહેલી વાર થયો મને પ્યાર
પહેલી પહેલી વાર થયો મને પ્યાર
પહેલી મુલાકાત મને આવે તારી યાદ

હે મારા દિલ નો તું ધબકાર કર ના ઇન્કાર
દિલ નો તું ધબકાર કર ના ઇન્કાર
પહેલી મુલાકાત મને આવે તારી યાદ
હો પહેલી નજર માં ઘાયલ કરી ગયો
પૂછ્યા વગર મારુ દિલ લઇ ગયો
પહેલી નજર માં ઘાયલ કરી ગયો
પૂછ્યા વગર મારુ દિલ લઇ ગયો

હો આવી જાને પાસ તું છે મારી પ્યાસ
આવી જાને પાસ તું છે મારી પ્યાસ
પહેલી મુલાકાત મને આવે તારી યાદ
હો પહેલી પહેલી વાર થયો મને પ્યાર
પહેલી મુલાકત મને આવે તારી યાદ

હો જ્યાં જોવું ત્યાં મને તુંતો દેખાય છે
તારા ગીતો મારા કાને સંભળાય છે
હો જ્યાં જોવું ત્યાં મને તુંતો દેખાય છે
તારા ગીતો મારા કાને સંભળાય છે
હૈયા ની વાત મારા હોઠો પર આવી
કરીલે પ્યાર દૂર સાને તું જાય છે
સાને તું જાય છે

અરે દૂર ના જવાય
હા ઘડી ના રેવાય
હા દૂર ના જવાય ઘડી ના રેવાય
પહેલી મુલાકાત મને આવે તારી યાદ

હો પહેલી પહેલી વાર થયો મને પ્યાર
પહેલી મુલાકાત મને આવે તારી યાદ
હો પહેલી મુલાકાત મને આવે તારી યાદ

હો તું મારો હીરો હું તારી હીરોઈન
બનશે જોડી આ સુપર ફાઈન
હો તું મારો હીરો હું તારી હીરોઈન
બનશે જોડી આ સુપર ફાઈન
જિંદગી જીવુશુ મસ્ત મજાની
કરીલે પ્યાર હું છું તારી દીવાની
તારી દીવાની

ઓરે જીગર જાન
કહેવું મારુ માન
હા ઓરે જીગર જાન કહેવું મારુ માન
પહેલી મુલાકાત મને આવે તારી યાદ
હો પહેલી પહેલી વાર થયો મને પ્યાર
પહેલી મુલાકાત મને આવે તારી યાદ
હો પહેલી મુલાકાત મને આવે તારી યાદ 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »