Lili Lembdiyo Ni Chhoy Lyrics in Gujarati

Lili Lembdiyo Ni Chhoy - Rohit Thakor
Singer : Rohit Thakor
Lyrics : Baldevsinh Chauhan
Music : Jayesh Patel
Label : Meshwa Electronics
 
Lili Lembdiyo Ni Chhoy Lyrics in Gujarati
 
 લીલી લીલી લેંબડીયોની છોય
લીલી લીલી લેંબડીયોની છોય
રોમદેવ વિરમદેવ
રોમદેવ વિરમદેવ ત્યો રમત્યું રમે રે લોલ

આઈ આઈ વણઝારાની પોળ
આઈ આઈ વણઝારાની પોળ
પીરજી પૂછે રે પોટલું શું રે ભર્યું રે
શું રે ભર્યું રે લોલ

એ પોટમાં ભર્યું ખારી વારો લુન
પોટયોમાં છે ખારી વારો લુન
જોણી જોઈ ને લાખો જૂઠું બોલ્યો રે
જૂઠું બોલ્યો રે લોલ

ધરિયો રોમે વેપારીનો વેશ
ધરિયો રોમે વેપારીનો વેશ
લાખા વણઝારાની પોટો મૂલવે રે
પોટો મૂલવે રે લોલ

જોયો જોયો પોટયો વાળો માલ
જોયો જોયો પોટયો વાળો માલ
મિસરીના બદલે ખારો લુન મળ્યો રે
લુન મળ્યો રે લોલ

સમજાતું ના આવું શાને થાય
સમજાતું ના આવું શાને થાય
પોકે પોકે રે પેલો લાખો રોવે રે
લાખો રોવે રે લોલ

આયો આયો રણુજાની મોય
લાખો આયો રણુજાની મોય
રોમા ધણીના ચરણે પડ્યો રે
ચરણે પડ્યો રે લોલ

માફ કરોને ગુનો રામાપીર
માફ કરોને ગુનો રામાપીર
હવેથી જૂઠું કદી નહિ બોલું રે
નહિ બોલું રે લોલ

એ ભક્ત મંડળ ગુણલા તારા ગાય
ભક્ત મંડળ ગુણલા તારા ગાય
સદારે પીરજી સૌનું કલ્યાણ કરો રે
કલ્યાણ કરો રે લોલ

લીલી લીલી લેંબડીયોની છોય
લીલી લીલી લેંબડીયોની છોય
રોમદેવ વિરમદેવ
રોમદેવ વિરમદેવ ત્યો રમત્યું રમે રે લોલ
રોમદેવ વિરમદેવ
રોમદેવ વિરમદેવ ત્યો રમત્યું રમે રે લોલ

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »