Kudrat - Jignesh Barot
Singer : Jignesh Barot
Lyrics : Darshan Bazigar
Music : Ravi Rahul
Label : JIGNESH BAROT
Singer : Jignesh Barot
Lyrics : Darshan Bazigar
Music : Ravi Rahul
Label : JIGNESH BAROT
Kudrat Lyrics in Gujarati
હો દિલ નું કેવું માનું તો
દુનિયા નડે છે
હો દિલ નું કેવું માનું તો
દુનિયા નડે છે
લોહી ના આંસુ આંખો રડે છે
તું મને ના મળી હું તને ના મળ્યો
તને મને જુદા કરી કુદરત રડ્યો
હો દિલ નું કેવું માનું તો
દુનિયા નડે છે
લોહી ના આંસુ આંખો રડે છે
હો લઇ જાણે યાદ મારી હાચવી ને રાખજે
હો..હો લઇ જાણે યાદ મારી હાચવી ને રાખજે
મારી મોહબ્બત ને હમભાળી રાખજે
ઓ તારો વિશ્વાસ કર્યો હદ થી વધારે
કુદરત જાણે હવે મળશુ પાછા ક્યાં રે
મળશુ પાછા ક્યા રે
હું તારી યાદ માં રોજ મરતો રહું
તને યાદ કરી જાનુ જીવતો રહું
હો દિલ નું કેવું માનું તો
દુનિયા નડે છે
લોહી ના આંસુ આંખો રડે છે
ફુલ થી સજેલો મારો બાગ કરમાનો
હો…હો ફુલ થી સજેલો મારો બાગ કરામાનો
તારા કારણે મારો પ્રેમ વગોવાનો
રોજ તને યાદ કરી રાત વીતી જાશે
તારી યાદો માં મારી જિંદગી પુરી થાશે
તું મને ના ભૂલી હું તને ના ભુલ્યો
તને મને જુદા કરી કુદરત રડ્યો
જીગા ના દિલ નું કેવું માનું તો
દુનિયા નડે છે
લોહી ના આંસુ આંખો રડે છે
તું મને ના મળી હું તને ના મળ્યો
તને મને જુદા કરી કુદરત રડ્યો
તને મને જુદા કરી કુદરત રડ્યો
દુનિયા નડે છે
હો દિલ નું કેવું માનું તો
દુનિયા નડે છે
લોહી ના આંસુ આંખો રડે છે
તું મને ના મળી હું તને ના મળ્યો
તને મને જુદા કરી કુદરત રડ્યો
હો દિલ નું કેવું માનું તો
દુનિયા નડે છે
લોહી ના આંસુ આંખો રડે છે
હો લઇ જાણે યાદ મારી હાચવી ને રાખજે
હો..હો લઇ જાણે યાદ મારી હાચવી ને રાખજે
મારી મોહબ્બત ને હમભાળી રાખજે
ઓ તારો વિશ્વાસ કર્યો હદ થી વધારે
કુદરત જાણે હવે મળશુ પાછા ક્યાં રે
મળશુ પાછા ક્યા રે
હું તારી યાદ માં રોજ મરતો રહું
તને યાદ કરી જાનુ જીવતો રહું
હો દિલ નું કેવું માનું તો
દુનિયા નડે છે
લોહી ના આંસુ આંખો રડે છે
ફુલ થી સજેલો મારો બાગ કરમાનો
હો…હો ફુલ થી સજેલો મારો બાગ કરામાનો
તારા કારણે મારો પ્રેમ વગોવાનો
રોજ તને યાદ કરી રાત વીતી જાશે
તારી યાદો માં મારી જિંદગી પુરી થાશે
તું મને ના ભૂલી હું તને ના ભુલ્યો
તને મને જુદા કરી કુદરત રડ્યો
જીગા ના દિલ નું કેવું માનું તો
દુનિયા નડે છે
લોહી ના આંસુ આંખો રડે છે
તું મને ના મળી હું તને ના મળ્યો
તને મને જુદા કરી કુદરત રડ્યો
તને મને જુદા કરી કુદરત રડ્યો