Singer - Artist : Shital Thakor, Ashok Thakor
Music : Ajay Vagheshwari
Lyrics : Ashok Thakor
Label : Ekta Sound
Keva Re Lakhana Lekh Aa Nasibna Lyrics in Gujarati
હો…
કેવા રે લખાયા…લેખ આ નસીબના
હો…
કેવા રે લખાયા સે લેખ આ નસીબના
જીવું છું તમારી યાદ માં ઓ સાયબા
હો…
તારા વિના હું તડપું મારી સાજણા
એક પલ વીતે ના તારા વિના સાજણા
હો…
આંખો માં મારા છલક્યા છે પાણી
આંખો માં મારા છલક્યા છે પાણી
કેમ થઇ ગઈ તું અજાણી ?
હો…
કેવા રે લખાયા…લેખ આ નસીબના
જીવું છું તમારી યાદ માં ઓ સાયબા
એક પલ વીતે ના તારા વિના સાજણા
હો…
જનમો જનમ ની તારી મારી આ કહાની
કેમ ભૂલી તું પ્રીત આ પુરાની
હો…
જીવતા હતા આપણે સાથે મળી ને
કુદરત કેવી ઘટના ઘડી છે
હો…
પાંખો પ્રેમ ની તૂટી ગઈ છે
પાંખો પ્રેમ ની તૂટી ગઈ છે
આજ તું મુજ થી રૂઠી છે
હો…
કેવા રે લખાયા…લેખ આ નસીબના
જીવું છું તમારી યાદ માં ઓ સાયબા
એક પલ વીતે ના તારા વિના સાજણા
હો…
દિલ માં સજાવેલ સપના રોળાયા
જીવતે જીવ મોત માર્યા
હો…
મજબૂર દિલ ની વેદના ના જાણી
બનાવી છોડી પરા…યી
હો…
ફરિયાદ દિલ ની કોને સંભળાવું
ફરિયાદ દિલ ની કોને સંભળાવું
કાંટા પ્રેમ ના હજારો
હો…
કેવા રે લખાયા…લેખ આ નસીબના
જીવું છું તમારી યાદ માં ઓ સાયબા
જીવું છું તમારી યાદ માં ઓ સાયબા
હો…ઓ…ઓ…
જીવું છું તમારી યાદ માં ઓ સાયબા