Judai Na Dard Sahevata Nathi Lyrics in Gujarati

Judai Na Dard Sahevata Nathi - Aryan Barot
 Singer : Aryan Barot
Lyrics: Vishnusingh Vaghela , Jitu Yogiraj
Music : Amit Barot
Label  : Shree Ramdoot Music
 
Judai Na Dard Sahevata Nathi Lyrics in Gujarati
 
હો….હો…આ…આ
હો જુદાઈ ના દર્દ તો સહેવાતા નથી

હો જુદાઈ ના દર્દ તો સહેવાતા નથી
જુદાઈ ના દર્દ તો સહેવાતા નથી
ઘા વાગ્યા દિલને રૂઝાતા નથી
હો જુદાઈ ના દર્દ તો સહેવાતા નથી
જુદાઈ ના દર્દ તો સહેવાતા નથી
ઘા વાગ્યા દિલને રૂઝાતા નથી

હો હાળી ગયો હું પ્રેમ ની રે બાજી
તોડીને દિલ તું બહુ થઇ રાજી
તોડીને દિલ તું બહુ થઇ રાજી

હો આંખો ના દરિયા સુકાતા નથી
આંખો ના દરિયા સુકાતા નથી
યાદો ના વાયરા રોકાતા નથી
જુદાઈ ના દર્દ તો સહેવાતા નથી
ઘા વાગ્યા દિલ ને રૂઝાતા નથી

હો જિંદગી માં પ્યાર બસ એકવાર થાય છે
દગો મળ્યા પછી પ્યાર દર્દ બની જાય છે
હો સાચા પ્રેમ ની કદર ક્યાં થાય છે
દિલ ની સાથે બસ રમતો રમાય છે

હો પ્રેમ ની મારા થઇ રે કસોટી
સપના મારા તું ગઈ લૂંટી
સપના મારા તું ગઈ લૂંટી

હો ચૂપ ચાપ રહી ને જીવાતું નથી
ચૂપ ચાપ રહી ને જીવાતું નથી
કહેવું ઘણું છે કહેવાતું નથી
જુદાઈ ના દર્દ તો સહેવાતા નથી
ઘા વાગ્યા દિલને રૂઝાતા નથી

હો કિસ્મત ઘણું કે ઘણું કમ નસીબી
પલ માં પ્રેમ ભરી નાવડી રે ડૂબી

હો એની ને મારી હતી લાગણીઓ જુદી
દુનિયા ની આગળ પડી કેમ જૂઠી
પોતાની હતી એ થઇ ગઈ પરાઈ
કિસ્મત માં મારા લખી કેમ રે જુદાઈ
કિસ્મત માં મારા લખી કેમ રે જુદાઈ

હો મરવુ છે પણ મરાતું નથી
મરવુ છે પણ મરાતું નથી
એકલા હવે તો જીવાતું નથી
જુદાઈ ના દર્દ તો સહેવાતા નથી
ઘા વાગ્યા દિલને રૂઝાતા નથી
ઘા વાગ્યા દિલને રૂઝાતા નથી
ઘા વાગ્યા દિલને રૂઝાતા નથી
ઘા વાગ્યા દિલને રૂઝાતા નથી 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »