Ja Tan Ramti Meli Bewafa Lyrics in Gujarati

Ja Tan Ramti Meli Bewafa - Ashok Thakor
Singer : Ashok Thakor
Lyrics : Ashok Thakor
Music : Vishal Vagheshwari , Sunil Vagheshwari
Label : Ashok Thakor Official

Ja Tan Ramti Meli Bewafa Lyrics in Gujarati
 
એ તું મને મેલી દે તોય
અરે રે રે તું મને મેલી દે તોય ફેર નહિ પડે
તારી જુદાઈમ ઓખે ઓંહુઁ નહિ પડે
જા તન રમતી મેલી…બેવફા
અરે હા તારા નોમે નઈ નાસ્યું મેં બેવફા

એ તું મને મેલી દે તોય ફેર નહિ પડે
તારી જુદાઈ માં ઓખે આહુ નહિ પડે
જા તન રમતી મેલી…બેવફા
અરે જા તન રમતી મેલી…બેવફા
તારા નોમે નઈ નાસ્યું મેં બેવફા

હો બે હાથે તને મેતો કર્યા હતા છોડ્યા
તોયે મને તેતો આપ્યા હતા બરબાદી ના ટોપલા
અરે અરે જા દગારી ખાલી ફોગટ નું તારા પાછળ પડી રહ્યા
જાનુ જાનુ કરી તારા માટે મરી રહ્યા

મારી પીઠ પાછળ તે
અરે રે રે મારી પીઠ પાછળ તે ઘાવ કર્યા છે
મારો મારો કઈ અધવચ માં મેલ્યો છે
હવે તને રમતી મેલી…બેવફા

ઓ હા દિલ થી કાઢી નોસયુ બેવફા
એ તું મન મેલી દે તોય ફેર નહિ પડે
તારી જુદાઈમ ઓખે આહું નહિ પડે
જા તન રમતી મેલી…બેવફા

અરે હા જા તન રમતી મેલી…બેવફા
તારા નોમે નઈ નાસ્યું મેં બેવફા

હો પ્રેમ ના નોમે તેતો આશિકો લુંટ્યા રે
તારા જેવી દગારી ને જોશે મારો રોમ રે
અરે અરે રે જા લૂંટારી
લૂંટારી દગારી કહી લોકો બોલાવશે
ગોમ માં જાહેર થાશે તારો કાળો કોમ રે

મારા નેહાકા તન
એ મારા નેહાકા તન જબરા લાગશે
રોવા ના દારા બેવફા તારા આવશે
જા તન રમતી મેલી…બેવફા
અરે અરે અરે રે હાય તારી ફૂટી નહોંચી…બેવફા

એ તું મન મેલી દે તોય ફેર નહિ પડે
તારી જુદાઈ માં ઓખે આહુ નહિ પડે
જા તન રમતી મેલી…બેવફા
અરે ના જા તન રમતી મેલી…બેવફા
તારા નોમે નઈ નાસ્યું મેં…બેવફા
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »