Have Jane Kyare Malishu Lyrics in Gujarati

Have Jane Kyare Malishu - Vinay Nayak
Singer - Vinay Nayak

Have Jane Kyare Malishu Lyrics in Gujarati
 
હવે જાણે ક્યારે મળીશું
હો હો હવે જાણે ક્યારે મળીશું અજાણી રાહો માં…
અધુરી રહી ગઈ છે તે આપણી પ્રેમ કહાણી
આ વાતો રહી ગઈ  તારી યાદો મા મુલકતો રહી ગઈ  ફરિયાદોમાં
ફરિયાદોમાં
 
હવે જાણે ક્યારે મળીશું અજાણી રાહો માં…
મારી જિંદગીની આ ખરી મહોબત લુંટાણી
હારી જશે મને તારી જુદાઈ
આ જખમો જીવાડી રહ્યા બધા તોરમાડી રહી
ટુકડા દિલ ના ખુને ખુને વહી ગયા
શિકાયત કરીશુ હવે તો ખુદા ને
મળવાના નતા તો મળવ્યા તે સાને
મળવ્યાતે સાને
 
હવે જાણે ક્યારે મળીશું અજાણી રાહો માં…  
માર શ્વાશો મા એ રહેતા,
મારી આંખોના ઈશારે છોડી ગયા મને મોત ના સહારે
આજે તારી બેવફાઈ મારા દિલને ના સમજાઈ
સપના એ મારા ચૂર ચુર થઇ ગયા
હવે સામે મળીશું ખયાલોમાં હકીકત તો રહીગઈ ઇરાદોમાં
ઇરાદોમાં
 
હવે જાણે ક્યારે મળીશું અજાણી રાહો માં…
અજાણી રાહો માં…

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »