Tame Choriye Chadya Ame Chitaye Chadya Lyrics in Gujarati

Tame Choriye Chadya Ame Chitaye Chadya - Rakesh Barot
Singer:Rakesh Barot
Music:Mayur Nadiya
Lyrics:Bharat-Devraj
Label:Shri Ram Audio And Telefilms
 
Tame Choriye Chadya Ame Chitaye Chadya Lyrics in Gujarati
 
હો કઠણ તે કેવા તમે કાળજા કીધા
હો કઠણ તે કેવા તમે કાળજા કીધા
કઠણ તે કેવા તમે કાળજા કીધા
તમે ચોરીયે ચડ્યા અમે ચિતા એ ચડ્યા
તમે ચોરીયે ચડ્યા અમે ચિતા એ ચડ્યા
હો કઠણ તે કેવા તમે કાળજા કીધા
કઠણ તે કેવા તમે કાળજા કીધા
તમે ચોરીયે ચડ્યા અમે ચિતા એ ચડ્યા
તમે ચોરીયે ચડ્યા અમે ચિતા એ ચડ્યા

જીતની આ બાજી તમે મારીરે ગયા
પ્રેમનો જુગાર અમે હરીરે ગયા
કઠણ તે કેવા
કઠણ તે કેવા તમે કાળજા કીધા
તમે ચોરીયે ચડ્યા અમે ચિતા એ ચડ્યા
તમે ચોરીયે ચડ્યા અમે ચિતા એ ચડ્યા

દિલના દરવાજા તે વાખીરે દીધા
ઊંડા દરિયામાં તેતો નાખીરે દીધા
હો પ્રેમમાં તે કેવા તમે બદલારે લીધા
અંધારીતે કોટડીમાં નાખીરે દીધા
હો વાલા હતા દિલને એતો વેરીરે બન્યા
જેને માન્યા પોતાના એ પારકા થયા
કઠણ તે કેવા
હો કઠણ તે કેવા તમે કાળજા કીધા
તમે ચોરીયે ચડ્યા અમે ચિતા એ ચડ્યા
તમે ચોરીયે ચડ્યા અમે ચિતા એ ચડ્યા

જ્યાં મેલીગયા ત્યાં ઉભારે રહિયા
પાછા ના વળ્યા વાટ જોતારે રહિયા
હો આટલેથી રસ્તો હવે જુદોરે થયો
તારો-મારો સાથ અહી પુરોરે થયો
જે જીવ હતી મારી અને દાગોરે કર્યો
રહ્યો અફસોસ ઘા પાછળથી થયો
કઠણ તે કેવા
હો કઠણ તે કેવા તમે કાળજા કીધા
તમે ચોરીયે ચડ્યા અમે ચિતા એ ચડ્યા
તમે ચોરીયે ચડ્યા અમે ચિતા એ ચડ્યા
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »