Mahadev (devo no mahadev aayo) Lyrics in Gujarati

Mahadev - Geeta Rabari
Singer : Geeta Rabari
 
Mahadev (devo no mahadev aayo) Lyrics in Gujarati
 
ન પુછ મેરી પહેચાન
મૈં તો ભસ્મધારી હું
ભસ્મ સે હોતા હે જિનકા સિંગાર
મૈં ઉસ મહાકાલ કા પુજારી હું
અલખ

હે શ્રાવણ કેરો માસ આયો
એ ભૂતો જો સરદાર આયો
અરે શ્રાવણ કેરો માસ આયો
ભૂતો જો સરદાર આયો
નાચો ભાઈ નાચો
આજ તે ભોળો નાથ આયો

હે ડમરૂ પાયી નચા
અજીત મુજો નાથ આયો
દેવો નો મહાદેવ આયો
કૈલાશ મા તાંડવ મચાયો
અરે…. મંદિરો નાદ સુણાયો
નાચો ભાઈ નાચો
આજે ભોળો નાથ આયો
નાચો ભાઈ નાચો
દુઃખીયા નો આધાર આયો
એ… ગંગા ને મસ્તક માં લાયો
ચંદ્ર તે ભાલે સજાયો
અરે ગંગા ને મસ્તક માં લાયો
ભાલે તે ચંદ્ર સજાયો

હર હર હર હર હર હર હર હર હર
હર હર હર મહાદેવ આયો
અરે મુજો ભોલે નાથ આયો
અજીત દિના નાથ આયો
એ નાચો ભાઈ નાચો
શક્તિનોઆ શિવ આયો
અરે નાચો ભાઈ નાચો
ભુતડાઓને સંગે લાયો

બમ બમ બમ બમ બબમ બમ બબમ
બબમ બમ બબમ બબમ બમ બબમ
બબમ બમ બબમ બબમ બમ બબમ
બબમ બમ બબમ બબમ બમ બબ
બબમ બમ બબમ

રૂખડ બાવા તું હડવો હડવો હાલ જો
આ ઘરવાની માથે રૂખળીઓ જરૂમ્બીઓજી
અરે રૂખડ બાવા તું હડવો હડવો હાલ જો
આ ઘરવાની માથે રૂખળીઓ જરૂમ્બીઓજી
જેમ જરૂમ્બે મોરલી માથે નાગ જો
આમ ઘરવાની માથે રૂખળીઓ જરૂમ્બીઓજી
રૂખડ બાવા તું હડવો હડવો હાલ જો
આ ઘરવાની માથે રૂખળીઓ જરૂમ્બીઓજી
હે…અજીત મુજો નાથ આયો
એ નાચો ભાઈ નાચો
અજીત મુજો નાથ આયો
અલખ

હે… વિષ પી નીલકંઠ કહાયો
શેષનાગ ગલે લિપટાયો
વિષ પી નીલકંઠ કહાયો
શેષનાગ ગલે લિપટાયો
નાચો ભાઈ નાચો
આજે દીનાનાથ આયો

એ… પાર્વતી નો નાથ આયો
આ… ભૂરી જટારો જોગી આયો
શમશાન ભભૂત લાગે કે આયો
દેવ નો મહાદેવ આયો
એ નાચો ભાઈ નાચો
અજીત મુજો નાથ આયો

એ… શિવ શિવ શિવ શિવ શિવ શિવ શિવ શિવ
શિવ શિવ ભોળો નાથ આયો
અખંડ આનંદ નાદ સુણાયો
હે ભૂતડા ઓ નો જોગી આયો
એ મારો ભોળો નાથ આયો
હે ગાંજો રે પીનારો આયો
એ ભક્તો માં આનંદ છલકાયો

આજ નાચો ભાઈ નાચો
આજે મારો નાથ આયો

હે દૂખિયા નો આધાર આયો
આ ભૂતડા નો રે સરદાર આયો
કે નાચો ભાઈ નાચો
આજે મારો નાથ આયો

સોમનાથ મહાદેવ આયો
ત્રિમ્બકેશ્વર મહાદેવ આયો
મલ્લિકા અર્જુન આયો
નાગેશ્વર મહાદેવ આયો
રામેશ્વર મહાદેવ આયો
ઓમકારેશ્વર દેવ આયો
કેદારનાથ દેવ આયો
કાશીવિશ્વ નાથ આયો
મહાકાલેશ્વર દેવ આયો
વડવાળા વાળી નાથ આયો

હે નાચો ભાઈ નાચો
અજીત મુજો નાથ આયો
મુજો ભોલે નાથ આયો
અજીત મુજો નાથ આયો
મુજો ભોલે નાથ આયો
અજીત દીનાનાથ આયો

 
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »