Jata Jata Keta Jajo Fari Kyare Malishu Lyrics in Gujarati

Jata Jata Keta Jajo Fari Kyare Malishu - Gaman Santhal
Singer : Gaman Santhal
Lyrics : Mitesh Barot(Samrat)
Music : Dhaval Kapadiya
Label : Popskope Music
 
Jata Jata Keta Jajo Fari Kyare Malishu Lyrics in Gujarati
 
હે તમે આવશો એ વિશ્વાસે રાહ જોયા કરશું
હે તમે આવશો એ વિશ્વાસે રાહ જોયા કરશું
યાદો સાથે આવજો યાદ કરતા રહેશું
હે તમે આવશો એ વિશ્વાસ અમે રે જીવીશું
વાતો મુલાકાતો એ ભૂલી ના શકીશું
જતા જતા કહેતા જજો
જતા જતા કહેતા જજો
ફરી ક્યારે મળીશું ફરી ક્યારે મળીશું
ફરી ક્યારે મળીશું ફરી ક્યારે મળીશું
હે તમે આવશો એ વિશ્વાસ રાહ જોયા કરશું

હે છોડી મધદરિયે તમે કિનારે ગયા
મળવાની રાહ અમે જોઈ રે રહ્યા
સપના જોયાતા કેમ પુરા ના થયા
હતી ભૂલ શું કે તમે મારા ના થયા
જતા જતા કહેતા જજો
જતા જતા કહેતા જજો
ફરી ક્યારે મળીશું ફરી ક્યારે મળીશું
ફરી ક્યારે મળીશું ફરી ક્યારે મળીશું
હે તમે આવશો એ વિશ્વાસ રાહ જોયા કરશું

પ્રેમ હવે મારો ફરી ક્યારે ફરશે
શોધે જેને આંખો મારી ફરી ક્યારે મળશે
રડતી આંખો મારી સવાલો રે કરશે
મોત વેલી આવશે કે વ્હાલે વેલી આવશે
જતા જતા કહેતા જજો
જતા જતા કહેતા જજો
ફરી ક્યારે મળીશું ફરી ક્યારે મળીશું
ફરી ક્યારે મળીશું ફરી ક્યારે મળીશું

હો તમે પાછા નહિ ફરો તો જીવતા લાશ થઈશું
વાતો આ દિલની હવે કોને કરીશું
ફરી ક્યારે મળીશું ફરી ક્યારે મળીશું
ફરી ક્યારે મળીશું ફરી ક્યારે મળીશું
ફરી ક્યારે મળીશું ફરી ક્યારે મળીશું
ફરી ક્યારે મળીશું ફિર ક્યારે મળીશું 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »