Vijali Ne Chamkare Lyrics in Gujarati

Vijali Ne Chamkare - Lalita Ghodadra
Singer : Lalita Ghodadra
Music: Pankaj Bhatt
Lyrics: Gangasati
Music Label: T-Series
 
Vijali Ne Chamkare Lyrics  in Gujarati
 
વીજળી ને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ
અચાનક અંધારા થાશે જી
વીજળી ને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ
અચાનક અંધારા થાશે જી
જોત રે જોતામા દિવસો વિહ્યા રે જીયા બાઇજી
એકવીસ હજાર છસો કાળ થાશે જી
એકવીસ હજાર છસો કાળ થાશે જી...

જાણીયા રે જેવી આ તો અજાણ છે કોઈ વસ્તુ
અધુરિયા ને નો કે વાયજી
જાણીયા રે જેવી આ તો અજાણ છે રકોઈ વસ્તુ
અધુરિયા ને નો કે વાયજી
આ ગુપ્ત રસનો આ ખેલ છે અટપટો ને
આંટી મેલો તો સમજાય જી
આંટી મેલો તો સમજાય જી...

માન રે મેલી ને તમે આવો મેદાન માં ને
જાણી રે જીવડા કેરી જાત જી
માન રે મેલી ને તેમે આવો મેદાન માં ને
જાણી રે જીવડા કેરી જાત જી
સજાતિ વિજાતિ ની જુગતિ બતાવુંને
બીબે પાડી દોવ બીજી ભાત જી
બીબે પાડી દોવ બીજી ભાત જી

પીડ રે બ્રમાંડમાં પર રે ગુરુજી મારો
એનો રે દેખાડું તમણે દેશજી
પીડ રે બ્રમાંડમાં પર રે ગુરુજી મારો
એનો રે દેખાડું તમને દેશજી
ગંગા સતી જો ને એમ કરી બોલિયાં રે
ત્યાં નહીં માયા કેરો ફંદ જી
ત્યાં નહીં માયા કેરો ફંદ જી

વીજળી નેચમકારે મોતીડાં પરોવો પાનબાઈ
અચાનક અંધારા થાશે જી
વીજળી ને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ
અચાનક અંધારા થાશે જી
અચાનક અંધારા થાશે જી....

 
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »