Leri Lala Lyrics in Gujarati - Kinjal Dave

 

Ame Gujarati Leri Lala - Kinjal Dave
 
Ame Gujarati Leri Lala Song Lyrics in Gujarati

એ ગરવી ગુજરાત ની આ ધરતી
જ્યાં પાક્યા રતન અણમોલ
આખી દુનિયા માં ગુજરાત મારું મોખરે
એ એના કહેવા મારે બે બોલ


હે કાચી કેરી ને અંગુર કાલા
હે કાચી કેરી ને અંગુર કાલા
   કાચી કેરી ને અંગુર કાલા
અમે ગુજરાતી લેરી લાલા
હે કાચી કેરી ને અંગુર કાલા
   કાચી કેરી ને અંગુર કાલા
અમે ગુજરાતી લેરી લાલા
એ ગાંધીજી ગુજરાતી મોદીજી ગુજરાતી
     ગાંધીજી ગુજરાતી મોદીજી ગુજરાતી
ગુજરાતી ની બોલ બાલા

અમે લેરી લાલા...અમે લેરી લાલા..અમે લેરી લાલા..

હે કાચી કેરી ને અંગુર કાલા
હા  અવકાશ ની પહેલી યાત્રા કરનારી
મારા મલક ની મારી ગુજરાતી
હા અખંડ ભારત ના ઘડવૈયા એવા
સરદાર પટેલ પણ મારા મારા ગુજરાતી
હે અંબાણી ગુજરાતી અદાણી ગુજરાતી
   અંબાણી ગુજરાતી અદાણી ગુજરાતી
ગુજરાતી ની બોલ બાલા

અમે લેરી લાલા...અમે લેરી લાલા..અમે લેરી લાલા..

હે કાચી કેરી ને અંગુર કાલા
ચૌદ વરસની ચારણ કન્યા હાવજ ભગાડે એ મારી ગુજરાતી
હા મસ્તક પડે ને જેના ધડ લડે છે દાદા વચ્છરાજ પણ મારા ગુજરાતી
ભાથીજી ગુજરાતી, હાથીજી ગુજરાતી
ભાથીજી ગુજરાતી, હાથીજી ગુજરાતી
ગુજરાતી ની બોલ બાલા

અમે લેરી લાલા...અમે લેરી લાલા..અમે લેરી લાલા..

હે કાચી કેરી ને અંગુર કાલા
હા દિવાળીબેન ભીલ ને હેમુ ભાઈ ગઢવી
મારા પાટણ ના મણિરાજ ગુજરાતી
રાષ્ટ્રીય કવિ શ્રી ઝવેર ચંદ મેઘાણી મારા મલક ના મારા ગુજરાતી
ગુજરાત ની આ ગાથા મનુંરબારી રે ગાતા
ગુજરાત ની આ ગાથા મનુંરબારી રે ગાતા
ગુજરાતી ની બોલ બાલા

અમે લેરી લાલા...અમે લેરી લાલા..
ગુજરાતી લાલા...અમે લેરી લાલા..
અમે લેરી લાલા...અમે લેરી લાલા..
ગુજરાતી લાલા...અમે લેરી લાલા..

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »