Bolvana Paisa Nathi - Rakesh Barot
Singer : Rakesh Barot
Music : Mayur Nadiya
Lyrics : Manu Rabari
Music Label : Shri Ram Audio
Singer : Rakesh Barot
Music : Mayur Nadiya
Lyrics : Manu Rabari
Music Label : Shri Ram Audio
Bolvana Paisa Nathi Lyrics in Gujarati
ચિયા ગામના છો ગોરી
ચિયા ગામના છો ગોરી
મારૂ દલ લીધુ ચોરી
બોલો કઈ બોલવાના પૈસા નથી
ચિયા ગામના છો ગોરી
મારૂ દલ લીધુ ચોરી
બોલો કઈ બોલવાના પૈસા નથી
જોઇ તને ગોરી હૂ ગ્યો તને વારી
ગોરી માર દલડામા માયા તારી લાગી
દૂર ના જેસો
ગોરી દૂર ના જાસો
બહુ ભાવ ના ખાસો
બોલો કઈ બોલવાના પૈસા નથી
ચિયા ગામના છો ગોરી
મારૂ દલ લીધુ ચોરી
બોલો કૈઈ બોલોવાના પૈસા નથી
બોલો બોલો કૈન બોલોવાના પૈસા નથી
મહેમાન થાઈ આયા તમે ગોમમાં અમરા
સ્વગત કરુ મરા ગામમાં તમાંરા
જયારથી આ પગલા પડ્યા છે તમરા
ઘાયલ દલડા થયા છે અમારા
આવ ને તુ ઓરી દલ વાત જોવે તારી
નખરાલી ઓ નારી પ્રેમ કરીયે ચોરી ચોરી
વાત મારી માનો
વાત મારી માનો
આ ડર તને સેનો
બોલો કઈ બોલવાના પૈસા નથી
ચિયા ગામના છો ગોરી
મારૂ દલ લીધુ ચોરી
બોલો કઈ બોલવાના પૈસા નથી
બોલો બોલો કઈ બોલવાના પૈસા નથી
હૈયા ની વાત ગોરી હોથ સુધી લાવો
દલ ની વાતો ના દલ માં દબાવો
હોઠ પર ના તારા હૈમા હા છે
કૈદો કેવાની વાત નારે સરમાવો
જાન મારી જાનુ તુ જોવ છનુ છનુ
બોલી દો બોલનું કાલ થાસે જવાનું
તેમે કલર ના કરો
તેમે કલર ના કરો
વારા પછી વરો
બોલો કઈ બોલવાના પૈસા નથી
ચિયા ગામના છો ગોરી
ચિયા ગામના છો ગોરી
મારૂ દલ લીધુ ચોરી
બોલો કઈ બોલવાના પૈસા નથી
બોલો કઈ બોલવાના પૈસા નથી
ચિયા ગામના છો ગોરી
મારૂ દલ લીધુ ચોરી
બોલો કઈ બોલવાના પૈસા નથી
ચિયા ગામના છો ગોરી
મારૂ દલ લીધુ ચોરી
બોલો કઈ બોલવાના પૈસા નથી
જોઇ તને ગોરી હૂ ગ્યો તને વારી
ગોરી માર દલડામા માયા તારી લાગી
દૂર ના જેસો
ગોરી દૂર ના જાસો
બહુ ભાવ ના ખાસો
બોલો કઈ બોલવાના પૈસા નથી
ચિયા ગામના છો ગોરી
મારૂ દલ લીધુ ચોરી
બોલો કૈઈ બોલોવાના પૈસા નથી
બોલો બોલો કૈન બોલોવાના પૈસા નથી
મહેમાન થાઈ આયા તમે ગોમમાં અમરા
સ્વગત કરુ મરા ગામમાં તમાંરા
જયારથી આ પગલા પડ્યા છે તમરા
ઘાયલ દલડા થયા છે અમારા
આવ ને તુ ઓરી દલ વાત જોવે તારી
નખરાલી ઓ નારી પ્રેમ કરીયે ચોરી ચોરી
વાત મારી માનો
વાત મારી માનો
આ ડર તને સેનો
બોલો કઈ બોલવાના પૈસા નથી
ચિયા ગામના છો ગોરી
મારૂ દલ લીધુ ચોરી
બોલો કઈ બોલવાના પૈસા નથી
બોલો બોલો કઈ બોલવાના પૈસા નથી
હૈયા ની વાત ગોરી હોથ સુધી લાવો
દલ ની વાતો ના દલ માં દબાવો
હોઠ પર ના તારા હૈમા હા છે
કૈદો કેવાની વાત નારે સરમાવો
જાન મારી જાનુ તુ જોવ છનુ છનુ
બોલી દો બોલનું કાલ થાસે જવાનું
તેમે કલર ના કરો
તેમે કલર ના કરો
વારા પછી વરો
બોલો કઈ બોલવાના પૈસા નથી
ચિયા ગામના છો ગોરી
ચિયા ગામના છો ગોરી
મારૂ દલ લીધુ ચોરી
બોલો કઈ બોલવાના પૈસા નથી
બોલો કઈ બોલવાના પૈસા નથી
ConversionConversion EmoticonEmoticon