Mahobbat Khape Biju Kai Na Khape Song Lyrics - Vijay Suvada

 
Mahobbat Khape Biju Kai Na Khape Song Lyrics in Gujarati
 
હો ખોટી વાત કરશો તો નહિ ગમે મને
હો ખોટી વાત કરશો તો નહિ ગમે મને
ખોટી વાત કરશો તો નહિ ગમે મને

મહોબ્બત ખપે બીજું કઈ ના ખપે
મહોબ્બત ખપે બીજું કઈ ના ખપે

અરે હઠીલા બનશો તો નહિ ગમે મને
હઠીલા બનશો તો નહિ ગમે મને

મહોબ્બત ખપે બીજું કઈના ખપે
મહોબ્બત ખપે બીજું કઈના ખપે
ખોટી વાત કરશો તો નહિ ગમે મને

તમારા નખરા સર આંખો પર
કરતા શીખો તમે પ્રેમની કદર

હો લૂંટાવી દઇશુ જાન તમારી ઉપર
પાછો નહિ પડું હું ઓ રે હમસફર
ઓ હમસફર ઓ રે હમસફર

હોશિયારી મારશો તો નહિ ગમે મને
હોશિયારી મારશો તો નહિ ગમે મને
મહોબ્બત ખપે બીજું કઈના ખપે
મહોબ્બત ખપે બીજું કઈના ખપે

ખોટી વાત કરશો તો નહિ ગમે મને

ઝીંદગી માં એક વાર થાય છે આ પ્યાર
નિભાવી શકો તો જ કરજો તમે યાર

આવવી રમત તમે રમશો નહિ યાર
તમારો આશિક છે મારવા ને તૈયાર
મારવા ને તૈયાર ઓ હો મારવા ને તૈયાર

સોબાજી કરશો તો નહિ ગમે મને
સોબાજી કરશો તો નહિ ગમે મને
મહોબ્બત ખપે બીજું કઈના ખપે
મહોબ્બત ખપે બીજું કઈના ખપે
ખોટી વાત કરશોતો નહિ ગમે મને

તમારો પ્રેમી છે દિલ નો દિલદાર
પણ પ્રેમની તમને પરવાહ નથી યાર

દેખાડો કરવાની વસ્તુ નથી યાર
તમારા જેવા ને સુખબર પડે યાર

સુ ખબર પડે યાર સુ ખબર પડે યાર

હો પાગલ પ્રેમી આવો નહિ મળે તમને
પાગલ પ્રેમી આવો નહિ મળે તમને
મહોબ્બત ખપે બીજું કઈના ખપે
મહોબ્બત ખપે બીજું કઈના ખપે

ખોટી વાત કરશો તો નહિ ગમે મને
ખોટી વાત કરશો તો નહિ ગમે મને

મહોબ્બત ખપે બીજું કઈના ખપે
મહોબ્બત ખપે બીજું કઈના ખપે 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »