Garaj Matlabi Song Lyrics - Jignesh Barot

Garaj Matlabi - Jignesh Barot
Singer : Jignesh Barot
Music : Ravi-Rahul
Lyrics : Devraj - Bharat Ravat
Music Label : Ekta Sound
 
Garaj Matlabi Song Lyrics in Gujarati
 
દગો મને કરી ને તમે બીજા ના થયા છો
પીઠ પાછળ ઘા કરી ને તમે પારકા થયા છો
તમે પારકા થયા છો...

જયારે જરૂરત તારે મારી હતી
જયારે જરૂરત તારે મારી હતી
જીગો જીગો કહીને બોલાવતી હતી
ત્યારે ફરજ મેં નિભાવી હતી
તોયે ગદારી કરી દીધી હતી..દીધી હતી
તું ગરજ મતલબી નીકળી ગરજ મતલબી
તું ગરજ મતલબી નીકળી ગરજ મતલબી
મટી ગઈ તારે ગરજ મારી
નથી રહી હવે ગરજ મારી
મટી ગઈ તારે ગરજ મારી
ભૂલી ગઈ તુંતો ફરજ તારી..ફરજ તારી
તું ગરજ મતલબી નીકળી ગરજ મતલબી
તુંતો ગરજ મતલબી નીકળી ગરજ મતલબી...

આંખ નો દરિયો છલકી રહ્યો છે
મારો જીવડો તડપી રહ્યો છે
સપના નો માળો તૂટી ગયો છે
વિરહ ની આગ માં સળગી રહ્યો છે
છોડી દીધી તેતો શરમ તારી
આવી ના તુજને દયા મારી
મટી ગઈ તારે ગરજ મારી
ભૂલી ગઈ તુંતો ફરજ તારી..ફરજ તારી
તું ગરજ મતલબી નીકળી ગરજ મતલબી
તું ગરજ મતલબી નીકળી ગરજ મતલબી...

પથ્થર એટલા દેવ કીધાંતા
તને પામવા ઉપવાસ મેં કીધાંતા
તારા લીધે જગ વેરી કીધાંતા
સુખઃ દઈ દુઃખ તારા મેતો લીધાંતા
તોડી ગઈ તુંતો કસમ તારી
કરી ગઈ કહાની ખતમ મારી
મટી ગઈ તારે ગરજ મારી
ભૂલી ગઈ તુંતો ગરજ મારી
તું ગરજ મતલબી નીકળી ગરજ મતલબી
તુંતો ગરજ મતલબી નીકળી ગરજ મતલબી
ક્યારેક જરૂરત તારે મારી હતી
જીગો જીગો કહીને બોલાવતી હતી
ત્યારે ફરજ મેં નિભાવી હતી
તોયે ગદારી કરી દીધી હતી..દીધી હતી
તું ગરજ મતલબી નીકળી ગરજ મતલબી
તું ગરજ મતલબી નીકળી ગરજ મતલબી
તું ગરજ મતલબી નીકળી ગરજ મતલબી...
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »