Dhuni Re Dhakhavi Song Lyrics - Sachin Jigar
Singer: - Sachin Sanghvi
Music Composer: - Sachin – Jigar
Dhuni Re Dhakhavi Song Lyrics in Gujarati
અલખ ના રે ધામ ની
અલખ ના રે ધામ ની રે...
હરિ તારા નામ ની રે...
ધૂણી રે ધાકવી બેલી અમે તારા નામની હો જી રે...
ધૂણી રે ધાકવી બેલી અમે તારા નામ ની
હરિ તારા નામ ની રે ધણી તારા નામ ની રે...
ધૂણી રે ધાખવી બેલી અમે તારા નામની
ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઉડીને અવોયો
તન મન થી તર્છોડ્યો મરાગ મરાગ અટવાયો
ગમ ના પડે રે...
ગમ ના પડે રે એને
ઠાકર તારા નામની રે...
ધૂણી રે ધકવી બેલી અમે તારા નામની હો જી રે...
ધૂણી રે ધકવી બેલી અમે તારા નામની
હરિ તારા નામ ની રે...
હરિ તારા નામ ની રે...
અલખ ના એ ધામ ની રે...
ધૂણી રે ધકવી બેલી અમે તારા નામની
હો જી રે...ધૂણી રે ધકવી બેલી અમે તારા નામની
હો જી રે...અમે તારા નામની
હો જી રે...અમે તારા નામની
ConversionConversion EmoticonEmoticon