Ami Bhareli Najaryu Rakho Lyrics - Hemant Chauhan
Singer : Hemant Chauhan
Music: Appu
Label : Soor Mandir
Label : Soor Mandir
Ami Bhareli Najaryu Rakho Lyricsin Gujarati
અમી ભરેલી નજર્યું રાખો
અમી ભરેલી નજર્યું રાખો મેવાડના શ્રીનાથજી
અમી ભરેલી નજર્યું રાખો મેવાડના શ્રીનાથજી...
ઓ દર્શન આપો દુ:ખડા કાપો
દર્શન આપો દુ:ખડા કાપો મેવાડના શ્રીનાથજી

ઓ અમી ભરેલી ઓ નજર્યું રાખો
ઓ ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરું શ્રીનાથજી
ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરું શ્રીનાથજી
દયા કરીને ભક્તિ દેજો
દયા કરીને ભક્તિ દેજો મેવાડના શ્રીનાથજી

અમી ભરેલી ઓ નજર્યું રાખો...
ઓ હું દુઃખીયારો તમારે દ્વારે આવી ઊભો શ્રીનાથજી
હું દુઃખીયારો તમારે દ્વારે આવી ઊભો શ્રીનાથજી
આશીષ દેજો ઉરમાં લેજો
આશીષ દેજો ઉરમાં લેજો મેવાડના શ્રીનાથજી

ઓ અમી ભરેલી એ નજર્યું રાખો
ઓ તમારે ભરોસે જીવન નૈયા હાંકી રહ્યા શ્રીનાથજી
તમારે ભરોસે જીવન નૈયા હાંકી રહ્યા શ્રીનાથજી
બની સુકાની પાર ઊતારો
બની સુકાની પાર ઊતારો મેવાડના શ્રીનાથજી

ઓ અમી ભરેલી એ નજર્યું રાખો...
ઓ ભકતો તમારા કરે વિનંતી સાંભળજો શ્રીનાથજી
ભકતો તમારા કરે વિનંતી સાંભળજો શ્રીનાથજી
મુજ આંગણીયે વાસ તમારો
મુજ આંગણીયે વાસ તમારો મેવાડના શ્રીનાથજી

ઓ દર્શન આપો દુ:ખડા કાપો મેવાડના શ્રીનાથજી

ઓ અમી ભરેલી એ નજર્યું રાખો....

ConversionConversion EmoticonEmoticon