Mamta Ni Murat Bani Lyrics in Gujarati | મમતાની મુરત બની લિરિક્સ ગુજરાતીમાં

Mamta Ni Murat Bani - Kirtidan Gadhvi
Singer : Kirtidan Gadhvi , Lyrics : Jayesh Rajgor
Music : Yogesh Purabiya & Vivek Gajjar
Label : Kirtidan Gadhvi Official
 
Mamta Ni Murat Bani Lyrics in Gujarati
| મમતાની મુરત બની લિરિક્સ ગુજરાતીમાં 
 
માં… હો… હો… માં…
માં… હો… માં…
માં… હો… માં…
માં… હે… માં…

મમતાની મુરત બની સાથે માં તું રહેતી
મમતાની મુરત બની સાથે માં તું રહેતી
મન માંડવડે તું તારલાવો ભરતી
મમતાની મુરત બની સાથે માં તું રહેતી
મન માંડવડે તું તારલાવો ભરતી

સતની હેલી માં દિલની દાતાર છે
ભક્તોની કાજે તારા પરચા અપાર છે
વારી આવે મોગલ માં
મારી મોગલ છે મચ્છરાળી

મમતાની મુરત બની સાથે માં તું રહેતી
મન માંડવડે તું તારલાવો ભરતી
મન માંડવડે તું તારલાવો ભરતી

વધતી ભીડ મારી ભાંગજે ભવાની
ભૂલાવી દુઃખ મને સુખ દેજે માડી
હો કાળ ની કેડી કોતરે ભવાની
પોતાના એ પારકા શું કરું ભવાની

ચઢાવ ઉતાર ને ઠોકર મેં ખાધી
મળેલા જખ્મો ની વેદના છે ઝાઝી
ભેળી રેજે મચ્છરાળી માં
મારી મોગલ છે મમતાળી
મારી મોગલ છે મમતાળી
હે મારી મોગલ છે મમતાળી. 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »